Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે ||

  • Health Campus
  • 2025-08-22
  • 4375
રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે ||
Diptesh ravalFit TuberGet Stronger Bones NaturallyGujju health tipsHealth CampusTop 5 calcium foods for sugar patientsbest calcium-rich foods for bonesbonebone health foodbone healthy foodsbones dr bergcalcium rich foods for diabetic patientsdr bergnutritionosteopeniaosteoporosisosteoporosis treatmentકમજોર હાડકાંડાયાબિટીસ માં કમજોર હાડકા ને લોખંડ જેવું મજબુત બનાવોડાયાબિટીસ હાડકાંસ્વાદિષ્ટ વાનગીઓહરાવો ડાયાબિટીસ નેહેલ્થિક આહાર
  • ok logo

Скачать રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે || бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે || или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે || бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે ||

રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે ||
#bonehealth
#viralhealthvideo #CalciumRichFood

શું તમને આવા symptoms આવે છે?
હાડકાં અને સાંધામાં દુખાવો: સતત હાડકાં અને સાંધામાં દુખાવો થવો. કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળાં પડી શકે છે, જેના કારણે ઓસ્ટીયોપોરોસિસ જેવો રોગ થવાનું જોખમ વધે છે. આમાં હાડકાં બરડ બની જાય છે અને ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય છે.
સ્નાયુઓમાં ખેંચાણ (Cramps): સ્નાયુઓમાં વારંવાર ખેંચાણ કે આંચકી આવવી, ખાસ કરીને હાથ, પગ અથવા પીઠમાં.
થાક અને નબળાઈ: સતત થાક અને નબળાઈ અનુભવવી.
દાંતની સમસ્યાઓ: દાંત નબળા પડવા, તૂટવા અથવા દાંતનો સડો (cavities) થવો. પેઢામાં સોજો પણ આવી શકે છે.
હાથ અને પગમાં ઝણઝણાટ: હાથ અને પગમાં ક્યારેક ઝણઝણાટ અથવા નિષ્ક્રિયતા (numbness) અનુભવવી.
બરડ નખ: નખ નબળા પડી જવા અથવા સરળતાથી તૂટી જવા.
અનિયમિત ધબકારા
કેલ્શિયમની ઉણપથી હૃદયના સ્નાયુઓના કાર્ય પર અસર થવાને કારણે ધબકારા અનિયમિત થઈ શકે છે, જે એક ગંભીર સંકેત હોઈ શકે છે. અને સાથે સાથે ઉપરના લક્ષણો આવી શકે છે.

આ વીડિયોમાં અમે કેલ્શિયમની ઉણપના મૂળ કારણો અને તેના સરળ ધરેલું ઉપચારો સાદી ભાષામાં સમજાવ્યું છે.
કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માત્ર દૂધ છે, શું તે સાચું છે?
પરંતુ ડાયાબિટીસ માં દુધ ઉપર પોર્શન કંટ્રોલ રાખવો પડે છે .
અમે આ વીડિયોમાં વૈજ્ઞાનિક પુરાવા અને આંકડાઓ સાથે દૂધના પર્યાયો વિશે સરળ સમજૂતી આપી છે.

આ વીડિયોમાં તમને જાણવા મળશે:
✅ કેલ્શિયમની ઉણપના શરૂઆતના સંકેતો શું છે? (નખ તૂટવા, વાળ ખરવા)
✅ 'ઓસ્ટીયોપોરોસીસ' એટલે શું અને તેનાથી કેવી રીતે બચવું?
✅ કેલ્શિયમ અને વિટામિન ડી વચ્ચે શું સંબંધ છે?
✅ દૂધ કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ ધરાવતો ઘરેલુ ખાદ્ય પદાર્થ કયો છે?
✅ સફેદ તલ (Sesame Seeds) ના અદભુત ફાયદાઓ.
✅ પૌષ્ટિક "તલના લાડુ" પોષ્ટીક હોય છે પરંતુ ડાયાબિટીસ માં ન ખાવા
✅ ડાયાબિટીસના દર્દીઓ તલનું સેવન કેવી રીતે કરી શકે છે?

કેલ્શિયમની કમી (Calcium Deficiency) કારણે હાડકાં નબળાં થઈ જાય છે અને Osteoporosis, Joint Pain (સાંધાનો દુખાવો) જેવી સમસ્યા વધે છે. Gujarati Health Tips અને Gujju Health Guru મુજબ હાડકાં મજબૂત (Bone Health) રાખવા માટે Sesame Seeds (Til na fayda), Milk nu satya અને Natural Calcium ભરપૂર આહાર બહુ જ જરૂરી છે. હરરોજ માત્ર 1 ચમચી તલ ખાવાથી Hadka majboot bane છે અને કેલ્શિયમની ગોળીઓની જરૂર નથી—આ છે “કેલ્શિયમની ગોળીઓનો બાપ!” Ayurveda જણાવે છે કે Calcium kev rite vadharvu તે માટે Til, દૂધ અને ઘરેલું ખોરાક શ્રેષ્ઠ છે. Health Campus ના Diptesh Raval તમને Nirogi Health Tips આપે છે જેથી BoneHealth વધે, Sandha no dukhavo ઘટે અને Viral Health Video મારફતે સૌને હરાવો ડાયાબિટીસ ને મિશનમાં જોડાવાની પ્રેરણા મળે.

Subscribe to become part of the Gujju Health Guru community!
A Wellness Guru mission from Gujarat to the world – with Healthy Lifestyle Gujarati videos, Home Remedies Gujarati, and more on Health and Fitness Gujarati content.

આ વિડિયો જોવાથી તમારા વડીલોને ફક્ત પગના દુખાવાથી રાહત જ નહીં મળે, પણ તેઓ ફરીથી મજબૂત અને તંદુરસ્ત પગ મેળવી શકશે.

Mission: હરાવો ડાયાબિટીસ ને 💪
By: Diptesh Raval — Health Campus

🔔 Join our movement to Haravo Diabetes Ne naturally, with trusted Natural Remedies Gujarati and lifestyle wisdom passed down through generations.

જો તમે ડાયાબિટીસ માં રોટલી ખાવાની જબરજસ્ત ફોર્મ્યુલા જાણવા આતુર છો તો આ લિંક પર ક્લિક કરો અને રહસ્યો જાણો
   • Roti in Diabetes | ડાયાબિટીસમાં રોટલી કેવી...  

👉 Start your healing journey today with these top 15 diabetes videos that bring real results!

✨ હરાવો ડાયાબિટીસ ને (Defeat Diabetes) – one video at a time.

📌 Click any title below to watch and take charge of your health now!


1. Buttermilk Benefits for Sugar Patient
   • હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। B...  


2. Sugar Friendly Flours for Diabetic Patient
   • Top 5 Flour for Diabetes Roti | ડાયાબિટીસ ...  


3. Immunity Boosting Foods for Sugar Patient
   • Immunity Boosting Foods for Sugar Patients...  


4. High Protein Breakfast For Diabetic Patient
   • High Protein Breakfast For Diabetics || હર...  


5. Foamy Urine Symptoms in Diabetic Patient
   • હરાવો ડાયાબિટીસ ને।। ડાયાબિટીસ માં ફીણ વાળ...  


6. Mango in Diabetes – Full Truth & Portion Control
   • હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। M...  


7. Desi Foods for Diabetes Control
   • Food For Diabetes Control || હરાવો ડાયાબિટ...  


8. Best Snacks for Diabetes
   • Best Snacks For Diabetes।। હરાવો ડાયાબિટીસ...  


9. Type 2 Diabetes Remission Explained
   • Type 2 Diabetes Remission - Top 5 Keys।। હ...  


10. Best Food for Blood Sugar Control
   • Best Food for Blood Sugar Control | હરાવો ...  


11. Super Foods for Diabetic Patient
   • ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે સુપરફૂડ | Insuli...  


12. Top 5 Vegetarian Foods for Diabetic Patient
   • 🌱 Top 5 Vegetarian Protein Foods for Diabe...  


13. Top 10 High Protein Vegetarian Foods for Diabetic Patient
   • Top 10 High-Protein Vegetarian Foods for R...  


14. Insulin Friendly Foods for Sugar Patient
   • ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ્સ, હરાવો ડાયાબિટી...  


15. Jamun Benefits for Diabetic Patient
   • Insulin Friendly Foods | Jamun | #insulin ...  



Please Feel Free to
Contact👇📩
[email protected]
or 🙋‍♂️DM on Instagram
@HEALTH.CAMPUS

🎵 Music & Media Credits:
All images and videos used for educational purposes. All images are My own creation. Some Creative commons licensed images may be used for educational purposes are powered by pixabay and pexels


Music and sound effects powered by
Youtube library and kind master.

📢 Don’t forget to LIKE, SHARE, & SUBSCRIBE to Health Campus to stay updated on natural ways to manage diabetes with food and science!

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]