Gopal Bharwad | તળકા માં કાળા પડી જાસો | Talka Ma Kala Padi Jaso | Gujarati New Love Song | 4k Video

Описание к видео Gopal Bharwad | તળકા માં કાળા પડી જાસો | Talka Ma Kala Padi Jaso | Gujarati New Love Song | 4k Video

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of તડકા માં કાળા પડી જાસો, Talka Ma Kala Padi Jaso Sung by Gopal Bharwad & Penned by Dev Aakash & Music Compose by Shashi Kapadiya & Starring : Karan Rajvee, Aarti Suthar & Directed by Pinakin Rathod
Join this channel to get access to perks:
   / @jhankarmusicgujarati  

" તળકા માં કાળા પડી જાસો " ☂️ - ગોપાલ ભરવાડ
▶️ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 :   / 3589315847996752  

#talkamakalapadijaso #gopalbharwad #newgujaratisong #newgujarativideosong #devaakash #chanduraval #shashikapadiya #pinakinrathod #karanrajveer #aartisuthar #jhankarmusicgujarati #jhankarmusicvideosongs #તળકામાંકાળાપડીજાસો #ગોપાલભરવાડ #ગુજરાતીગીત

➡️ 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : https://tinyurl.com/78zs4fnr
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://tinyurl.com/rrzx5zdb
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://tinyurl.com/3pyus85e
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://tinyurl.com/ycys8k62
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://tinyurl.com/4622zyvt
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/3cj3ep8c
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/28a2xb5t
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 :   / 3589315847996752  
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :   / tadkama-kala-padi-jasho-single  

𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
♪ Song : Talka Ma Kala Padi Jaso
♪ Singer : Gopal Bharwad
♪ Lyrics : Dev Aakash
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Vraj Studio Kalol

𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎬
♪ Produce By : Mars Films
♪ Project By : Chandu Raval
♪ Director & : Pinakin Rathod
♪ Star Cast : Karan Rajveer, Aarti Suthar
♪ Choreograhar : Pinakin Rathod
♪ DOP : Montu Rajput
♪ Editing : Ravindra. S. Rathod
♪ Production: Satubha Thakor
♪ Makeup : Harshad Sharma
♪ Poster Design :
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
------------------------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati ⤵️

હે જાનુ તમે છત્રી નો છાયડો રાખો ( ૨ )
તળકા માં કાળા પડી જાસો માણારાજ
હે ગોડી તમે માથે ઓઢણી ઓઢો
તળકા માં કાળા પડી જાસો માણારાજ
હો રૂપ તારુ લાગે જબરુ જાણે લીલી વાડી નુ ફુલડુ ( ૨ )
હો દિકુ તમે બપોરે બહાર ના જાશો
હે તળકા માં કાળા પડી જાસો માણારાજ... ( ૨ )

હો ભોભળ ને ગોડી કેવુ માન મારુ
ગુલાબી ગાલે તારા ટપકુ કર કાળુ
હો જોઇ તને તડકે હુ જીવ મારો બાળુ
ચમ તને તારુ રૂપ નથી વાલુ
હો મેલીદે ને મેલીદે ને
હમજવુ હાન માં હઠ મેલીદે ને ( ૨ )
હે ગોડી તમે આટલો ભાવ ના ખાશો
હે તળકા માં કાળા પડી જાસો માણારાજ... ( ૨ )

હો તારા મન મા એવુ આ નવરો પડી ગયો હશે
એવુ નથી બકા મને લવ થઈ ગયો છે
હો ઓરે ગોડુડી તમે ઉતારો ને ચશ્મા
આવીજો ઓરા થઈ જો મારા વશમાં
હો ગોઠવાઈ જો તમે ગોઠવાઈ જો
વેલા હર મારી જોડે ગોઠવાઈ જો ( ૨ )
હો ગોડી તમે મનની માલણ થઈ જો
હે તળકા માં કાળા પડી જાસો માણારાજ... ( ૨ )

ગીત લેખક : ✍આકાશ રાવળ

📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : English ⤵️

He Janu Tame Chhatri No Chhaydo Rakho (2)
Talka Ma Kala Padi Jasho Manaraj
He Godi Tame Mathe Odhni Odho
Talka Ma Kala Padi Jaso Manaraj
Ho Roop Taru Lage Jabaru Jane Lili Wadi Nu Fuldu
Ho Diku Tame Bapore Bare Na Jasho
Ho Talka Ma Kala Padi Jaso Manaraj (2)

Ho Hobhal Ne Godi Kevu Man Maru
Gulabi Gale Tara Tapku Kar kalu
Joi Tane Tadke Hu Jiv Maro Balu
Cham Tane Taru Roop Nathi Valu
Ho Melide Ne Melide Ne
Hamjavu Han Ma Hath Melede Ne (2)
He Godi Tame Aatlo Bhav Na Khasho
He Talka Ma Kala Padi Jaso Manaraj (2)

Ho Tara Man Ma Aevu Aa Navro Padi Gayo Hashe
Aevu Nathi Baka Mane Love Thai Gayo Chhe
Ho Ore Godudi Tame Utaro Ne Chasama
Aavijo Ora Thai Jo Mara Vashma
Ho Gothvai Jo Tame Gothvai Jo
Vela Har Mari Jde Godvai Jo (2)
He Godi Tame Manni Malan Thai Jo
He Talka Ma Kala Padi Jaso Manaraj (2)

Lyrics_Writer : ✍ Aakash Raval

talka ma kala padi jaso
gopal bharwad
gopal bharwad new song
gopal bharwad songs
new song gopal bharwad
gopal bharwad new song talka ma kala padi jaso
gopal bharwad gujarati song talka ma kala padi jaso
gopal bharwad gujarati song 2024
gopal bharwad new song 2024
gopal bharwad 2024

▶️ @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : ↓↓←
   / @jhankarmusicgujarati  

➡️ 𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati  
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati.  .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar.  .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati.  .

𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Комментарии

Информация по комментариям в разработке