DGVCLનાં ઘર વપરાશના નવા કનેક્શન માટેના જરૂરી ડૉક્યુમેન્ટ |Documents for New Home Connection of DGVCL

Описание к видео DGVCLનાં ઘર વપરાશના નવા કનેક્શન માટેના જરૂરી ડૉક્યુમેન્ટ |Documents for New Home Connection of DGVCL

શું તમે DGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો અને એના માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે ?

હવે તમારે નવા કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી.
તમારે ફરજીયાત નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરવી પડશે.
તમે નવા કનેક્શન માટેની અરજી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.
ગામડામાં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ
શહેર(સીટી)માં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ
આ વિડીયોમાં આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો.
ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી માટે નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો.
અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
આ વિડિઓમાં નવા કનેક્શન માટેના જરૂરી ડૉક્યુમેન્ટ વિશે સંપૂર્ણ માહિતી જોવા મળશે.

"વીજ વિતરણ કંપનીની (GEB) સેવાઓ સંબંધિત નવીનતમ સમાચાર અને માહિતી માટે ઊર્જા મિત્ર ચેનલ પર આપનું સ્વાગત છે.

આ ચેનલમાં તમને PGVCL, MGVCL, DGVCL અને UGVCL ને લગતી નવી માહિતી જેવી કે તમારા લાઈટ બીલ, બીલ ચુકવણી અને વિવિધ સેવાઓ માટે જરૂરી ફોર્મની માહિતીની મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે માહિતગાર કરવામાં આવશે. તમે તમારા વીજ વિતરણ કંપનીના (GEB) મહત્વપૂર્ણ અપડેટને ક્યારેય ચૂકો નહીં તેથી હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો"
   / @urjamitra2024  

e--Vidhyut Seva Portal Link
https://portal.guvnl.in

#dgvcl gvcl #mgvcl #dgvcl #ugvcl #guvnl #getco #gsecl #energy #subscribenow #sustainability #light #power #geb #form #application #gujarat #information #informative #farmer #name #transfer #change
#online

documents for Dgvcl new connection,
new connection documents Dgvcl,
Dgvcl new connection,
Dgvcl new connection documents
new connection documents upload
dgvcl name change online
dgvcl je vacancy 2024 how to apply
dgvcl
dgvcl bill payment receipt download
dgvcl new connection application form
dgvcl je vacancy 2024
dgvcl je
dgvcl light bill online kaise check kare
dgvcl light bill online kaise bhare
dgvcl je form fill up
dgvcl name change online process
dgvcl light bill name change online
dgvcl load extension online
dgvcl smart meter
dgvcl new connection application form
dgvcl new meter connection
dgvcl new connection application form kaise bhare
dgvcl new connection application online
dgvcl new connection charges
dgvcl new connection
dgvcl new vacancy 2024
dgvcl new connection process
dgvcl new vacancy

Комментарии

Информация по комментариям в разработке