૨૭ નક્ષત્રો માં સૌથી મહત્વનું અતિ પવિત્ર અને માનવ કલ્યાણનું જો કોઈ નક્ષત્ર હોય તો તેનું નામ પુષ્ય નક્ષત્ર છે.
પુષ્ય નક્ષત્રનો માલિક ગ્રહ શનિ છે અને પુષ્ય નક્ષત્રનો દેવ સ્વયમ બૃહસ્પતિ એટલે કે ગુરુ છે. પુષ્ય નક્ષત્રનું પ્રતીક ગાયનું આંચળ છે આથી જ પુષ્પ નક્ષત્રને કામધેનુ નક્ષત્રનું નામ આપવામાં આવ્યું છે.
મિત્રો દિવાળી પહેલા પહેલા પુષ્ય નક્ષત્ર જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે કોઈ વિશેષ કાર્ય કરવામાં આવે તો તે કાર્ય દ્વારા જાતક સુખી સમૃદ્ધ અને સંપન્ન થાય છે. પુષ્ય નક્ષત્રની તારીખ અહીં નીચે જણાવવામાં આવી છે સાથે સાથે સમય પણ આપવામાં આવ્યો છે. આ તારીખ અને સમય દરમિયાન જે જાતક સોનું ખરીદે ,ચાંદી ખરીદે ,શેરબજારની સ્ક્રીપ્ટ લે અગર તો નવું વાહન કે રોકાણ કરે તો તેને અવશ્ય પણે લાભ થાય છે.
પુષ્ય નક્ષત્ર દરમિયાન શું શું કરી શકાય અને શું ન કરાય ?
તેની વિશેષ માહિતી ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર આ વીડિયોમાં જણાવે છે.
પુષ્ય નક્ષત્રની તારીખ અને સમય
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
પુષ્ય નક્ષત્રનો અમલ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
તા. ૧૪/૧૦/૨૦૨૫ મંગળવાર સવારે ૧૧.૫૩ થી તા.૧૫/૧૦/૨૦૨૫ બુધવાર સવારે ૧૧.૫૯ સુધી રહેશે.
સોના-ચાંદી અને શેર બજારમાંથી લાભ લેવા નો સમય
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
તા. ૧૪/૧૦/૨૦૨૫ મંગળવારે સવારે ૧૧ ક-૦૭ મિ. થી
બપોરે ૦૨ ક-૦૭ મિનિટ સુધી અને
તા.૧૫/૧૦/૨૦૨૫ બુધવારે સવારે ૭.૦૦ થી ૧૧ વાગ્યા સુધી
સમૃદ્ધિની શુભેચ્છાઓ ...
▶ આ લેખ [email protected] એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે
Source
Divyabhasker
Dt 12/10/25
https://divya.bhaskar.com/gzRyBOOVnXb
☀ ર્ડો. પંકજ ય. નાગર (ગ્લોબલ એસ્ટ્રોગુરુ)☀
📧 [email protected]
☎ Mo.No. 098751 21794 / 076000 50100
☀ Digital Developer: જૈમિન અ. મોદી ☀
📧 [email protected]
#astrologer #astrology #astrologyposts #astrotips #remedies #astroguru #drpanckajnagar #astroremedies
Информация по комментариям в разработке