Rakesh Barot | જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત

Описание к видео Rakesh Barot | જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત

" જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય " શાબ્દિક રીતે કહી શકાય: "ખોટા વિજય પછી કડવો અંત આવે છે." આમ જુઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત ફક્ત ‪@SaregamaGujarati‬ પર

"Jutho Jiti Jay Sacha Nu Mot Thay" can be literally said "A false victory is followed by a bitter end."
Watch Rakesh Barot's new Gujarati bewafa song only on ‪@SaregamaGujarati‬

Credits

Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Palak Patel, Shail Shah
Producer: Red Velvet Cinema
Director: Hitesh Poonam Beldar
Creative Head: Dhyey Films & Team
Concept: Kiran Beldar
Technical Support: Jenish Talaviya
Lyrics: Darshan Bazigar
Music: Ravi Nagar, Rahul Nadiya
DOP: Lalji Beldar, Paresh Patel
Make Up: Chirag Parmar
Hair: Panna Solanki
Production: Kiran Sikligar, Nilesh Sharma
Editor: Ravindra Rathod

Lyrics:

હો કોઈ ને નામ થી નફરત,
કોઈ ને દિલ થી મૉહોબ્બત (2)
કોઈ ને કામ થી મતલબ
ગરઝ પૂરતી જરૂરત
દિલ દાઝયું ને દર્દ થાય છે
જૂઠો જીતી જાય ને હાચા નું મૌત થાય છે(2)
હો કોઈ ને નામ થી નફરત,
કોઈ ને દિલ થી મૉહોબ્બત
હો લાગણી ના નામે દિલ દુભાઈ જાય છે
પરાણે ક્યાં કોઈ ને પ્રેમ થાય છે
હો ખેલ સમજી ને કોઈ ખેલી જાય છે
કોઈ નો વિશ્વાસ ક્યાં થાય છે
હો દિલ નું દર્દ ક્યાં હમજાય છે(2)
જૂઠો જીતી જાય ને હાચા નું મૌત થાય છે(2)
હો કોઈ ને નામ થી નફરત,
કોઈ ને દિલ થી મૉહોબ્બત
હો પ્રેમ ક્યાં કોઈ નો પૂરો થાય છે
પાગલ પ્રેમી નો મરો થાય છે
હો આંસુ બની આંખ થી કોઈ વહી જાય છે
હાથ મો આઈ ને કોઈ છૂટી જાય છે
હો દર્દ ની દવા ક્યાં થાય છે(2)
મૉહોબ્બત માં આશિક બે મૌત મરી જાય છે(2)
હો કોઈ ને નામ થી નફરત
કોઈ ને દિલ થી મૉહોબ્બત……

#JuthoJitiJaySachaNuMotThay
#જૂઠ્ઠોજીતીજાયનેહાચાનુંમોતથાય
#saregamagujarati
#rakeshbarotnewsong
#rakeshbarot
#gujaratisongs
#gujaratibewafasong
#gujarati
#ગુજરાતીગીત

Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке