અંબાજી VVIP ભવ્ય સેવા કેમ્પ 2025 | અંબાજી પગપાળા યાત્રા 2025 | ભાદરવી પૂનમનો મેળો | Ambaji Seva Camp
MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE
KHUSHALI SUPER VLOGS
🙏🙏🙏
ambaji seva camp 2025,
ambaji seva camp 2024,
ambaji seva camp,
seva camp ambaji 2025,
seva camp ambaji,
ambaji seva camp 2024,
ambaji pagpala sangh 2025,
ambaji camp 2025,
ambaji camp 2025,
ambaji mandir,
ambaji gabbar,
seva camp 2025,
ambaji live,
ambaji seva camp video,
ambaji,
ambaji seva camp live program,
seva camp live,
ambaji pagpala sangh,
ambaji temple,
ambaji no melo,
seva camp full video,
ambaji melo,
ambaji mela,
seva camp
અંબાજીનો મેળો:-
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દુર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે.[૧] પણ, બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા યોજાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ અને મોટો મેળો છે.
સમય:-
ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે.
મેળાનું મહત્તવ અને સગવડ:-
ચાચર ચોકમાં રાસગરબાનું દ્રશ્ય
અહીં ભક્તો ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે. ભાદરવી પૂનમે ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશથીમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા આવતા છે. અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ 'શ્રી વિસાયંત્ર'નું પૂજન કરવામાં આવે છે.[૩] પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે. ચૈત્રી પૂનમ અને શરદ પૂર્ણિમાના દિવસે પણ લોકો ધાર્મિક વિધિ કરી પૂજા અને હવન કરે છે તથા મેળો પણ ભરાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહી ભવાઈ અને ચાચર ચોકમાં રાસગરબાનું અદ્ભુત આયોજન કરવામાં છે.[૧] અહીં મંદિર પરિસરમાં જ ઢોલ-પખવાજના તાલે માતાજીના ભક્તો સરસ રાસગરબા રમે છે. અંબાજીના આ મહામેળામાં ૨૫ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શને કરવા આવે છે. આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાળુઓથી ભરેલા હોય છે.[૨]
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. હવે દર રવિવારે પણ અંબાજી ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે.
સગવડ:-
ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવાય છે. માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી-પીણીનાં સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઉભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહીલાઓ છૂંદણા છૂદાવવાની અને બંગડીઓની શોખીન છે. વિવિધ પ્રકારનાં રમકડાંની દૂકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવાકેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.[૨] લોકના સ્વાસ્થ્ય માટે અહી હોસ્પીટલની પણ સવિધા મળી રહે છે.
#ambajicamp #camp #camp2025 #ahmedabad
#ambaji #mela #ambajimelo #gujarat #ambajimela #mela2025 #khushali_super_vlogs #super #gabar #abuambaji #trending #vlog #viral #video
1️⃣અંબાજી પગપાળા સંઘ | Ambaji Pagpala Sangh 2023 | અંબાજી મેળો 2023 | Ambaji 2023
2️⃣અંબાજી મેળો | અંબાજી પગપાળા યાત્રાસંઘ 2023 | Ambaji Pagpala Sangh 2023 | Ambaji Melo 2023
3️⃣અંબાજી ભાદરવી પૂનમનો મેળો | અંબાજી દર્શન | અંબાજી નો મેળો 2023 | Ambaji Live | Ambaji Temple
4️⃣અંબાજી ભાદરવી પૂનમનો માર્કેટ મેળો | અંબાજી મેળો 2023 | Ambaji Mela 2023 | Ambaji Pagpala Sangh 2023
5️⃣અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 2023 | રાત્રી નો નજારો | Ambaji Melo 2023 | Ambaji Pagpala Sangh 2023
6️⃣અંબાજી પગપાળા યાત્રાસંધ લાખો ભાવિ ભક્તોના દર્શન | Ambaji Pagpala Sangh 2023 | Gujarat
7️⃣અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2023 | Ambaji Bhadarvi Poonam No Melo 2023 | અંબાજી મેળો 2023
✉ Business Inquiries, Sponsors email:
[email protected]
Instagram -
https://www.instagram.com/khushalisup...
Facebook - https://www.facebook.com/share/FwrEoM...
મિત્રો ખુશાલી સુપર વ્લોગ ગુજરાતી ચેનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દુ ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્યમાં જોડાવો અને વધુમાં વધુ લોકોને વીડિયો શેર કરો.
આ YouTube Channel KHUSHALI SUPER VLOGS ગુજરાતી ને Subscribers કરી 🔔Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલમાં નવા Updates તમને મળતા રહે.
સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોંચાડવા નો નથી.
🙏🙏🙏
Информация по комментариям в разработке