Aavi Rudi Ajwaali Raat | Folkbox & Aditya Gadhvi

Описание к видео Aavi Rudi Ajwaali Raat | Folkbox & Aditya Gadhvi

Music Credits :

Singer: Aditya Gadhvi & Aishwarya Majmudar
Music: Rachintan Trivedi
Lyrics: Traditional
Additional Lyrics: Late Shri Ghanshyam Kavi
Rakhopa Lyrics: Daas Bapu
Opera Voice: Bhavani Ananta Subramaniam
Female Choir: Hiral Viradia, Shruti Iyer, Bhavani Ananta Subramaniam, Aashima Mahajan, Bhargavi Patel, Nilamben R Trivedi, Pushpaben Trivedi, Indiraben P Trivedi, Divyaben Parekh
Rythm: Firoz Jeriya (Babbu) & Ayaaz Jeriya (Kaalu)
Sarangi: Vanraj Shastri
Mixing & Mastering: Suresh Permal at AM Studios
Dialogue Mixing & Mastering: Mehul Trivedi at Silence Lab Studios
Recorded at Creatika Studios, Creative Boxx Studios & KMMC Chennai


Video Credits:

Director: Jhanvi Gadhvi
DOP: Dhrupad Shukla
Editor: Omkar Nilange
Asst. Cinematographers : Aarush Patel, Meet Patel
Assistant Director: Manthan Paleja
BTS photos: Kunal Soni
Actors: Shraddha Dangar & Parikshit Tamaliya
Line Production: Dhaval Pandya & Team
Art: Ajay Padariya
Costume Designer: Niki Joshi
Colorist: Shail Shah
Production Team: Dhaval Pandya, Darshan Lashkari
Spot: Lal bhai, Arvind & Dharmesh
Transport: Baldev Vaghela
Makeup: Jitu Nai
Juniors Supplier: Krupa Pandya
Lights: Aarti Lights
Camera: 1 Stop Cine Digital Pvt Ltd


Lyrics:


હે… આજ આનંદ આજ ઉચ્છરંગ
અને આજ સલુણો સનેહ
હે પણ સખી રી અમાણે નગર મેં
આજે જોને કંચન વરસ્યો મેહ
હે આજે જોને મોતીડે વરસ્યો મેહ…


હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ… (૨)


હે જી રે રમ્યા રમ્યા પોર બેપોર…
રમ્યા રમ્યા પોર બેપોર રે સાયબો જી તેડા મોકલે રે હે માણા રાજ…
સાયબો જી તેડા જોને મોકલે રે માણા રાજ…
આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…


રખોપા કરોને રવેચી માત… મારા રખોપા કરોને રવેચી માત… (૨)
તારા છોરુની સંભાળુ લેજે રવેચી મોરી માત… (૨)


હે જી રે અમારે છે સૈયરુનો સાથ… અમારે છે સૈયરુનો સાથ… મેલીને સાયબા નઇ આવું રે હે માણા રાજ… મેલીને સાયબાજી નઇ આવું રેહે માણા રાજ…
આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…


ઢાળી શકું નહીં ઢોલીયો કાંઇ ઓરડે અંધકાર છે
રૂડો કસુંબલ રંગ ઉડ્યો ડેલીએ સુનકાર છે
લલકારતો ઇ છંદ દુહા હેતથી હરખાવતો
દલદેવળ હુંદો દેવ મુજને યાદ ચારણ આવતો…



Aditya Gadhvi's Social Media:

www.instagram.com/adityagadhviofficial

www.facebook.com/adityagadhviofficial

[email protected]

Комментарии

Информация по комментариям в разработке