કાઠીયાવાડી મસાલા ખીચડી બનાવવાની રીત :-
Link :- • 4K|એકદમ મસાલેદાર અને ટેસ્ટફૂલ કાઠીયાવાડી મ...
રીંગણ ની કઢી બનાવવાની રીત :- ( કાઠીયાવાડી મસાલા ખીચડી સાથે સ્વાદિષ્ટ લાગે છે)
Link :- • કોઈક વાર અલગ સ્વાદની ખાટ્ટી કઢી ખાવાનું મન...
કાઠીયાવાડી મસાલા ખીચડી - Kathiyawadi Masala Khichadi - Kathiyawadi Khichdi - ઉષાબેન ની રસોઈ - Ushaben ni rasoi -ઉષાબેન સ્પેશિયલ - Ushaben Special - એકદમ મસાલેદાર અને ટેસ્ટફૂલ -Masaledar and Tasteful
ઉષાબેન ની રસોઈ યુટયુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એકદમ મસાલેદાર અને ટેસ્ટફૂલ કાઠીયાવાડી મસાલા ખીચડી બનાવવાની પરફેક્ટ રીત ઉષાબેન ભટ્ટ પાસેથી શીખીશું . આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. અને રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો.
Ingredients:
1. 2 Bowl Rice ( ચોખા)
2. Half Bowl Moong dal (મગની ફોતરાવાળી દાળ)
3. Half Bowl Green gram dal (મગની મોગર દાળ)
4. Chilli Garlic Paste ( મરચા લસણની પેસ્ટ)
5. Half Bowl Boil Peas (બાફેલા વટાણા)
6. 1 Onion (ડુંગળી)
7. 2 Tomatoes (ટામેટા)
8. Dry Garlic Chutney (ડ્રાય લસણની ચટણી)
9. 2 Chilli Pepper ( સૂકા લાલ મરચા)
10. 2 Bay Leaf ( તમાલપત્ર)
11. Salt (મીંઠુ)
12. 1 Table Spoon Garam Masalo (ગરમ મસાલો)
13. 2 Spoon Ghee ( ઘી)
14. 2 Big Spoon Oil (તેલ)
15. Asafoetida ( હીંગ)
16. Routine Masala
કાઠીયાવાડી મસાલા ખીચડી # Kathiyawadi Masala Khichadi # Kathiyawadi Khichdi #ગુજરાતી રસોઈ # Gujarati Rasoi # ઉષાબેન ની રસોઈ# Ushaben ni rasoi # ગુજરાતી ફૂડ# Gujarati food # શાક # Vegetable # સબજી # મસાલા # Masala # કાજુ # Kaju # ઘી # Ghee # Ushaben Special # ઉષાબેનની સ્પેશિયલ કાઠિયાવાડી વાનગી # Special Kathiyawadi recipe
અમારી વિડીયો ચેનલ પર તમે વિવિધ પ્રકારની ગુજરાતી રેસિપી જેમકે ગુજરાતી નાસ્તો, ગુજરાતી ફરસાણ, ગુજરાતી મીઠાઈ, દાળ - ભાત, ખીચડી- કઢી, પરાઠા, ભાખરી, થેપલા, વેડમી, પુલાવ, શરબત, વગેરે...
પંજાબી રેસિપી જેમકે પંજાબી શાક , પંજાબી પરાઠા, દાળ ફરાઈ, દાળ તડકા, જીરા રાઈસ, બિરયાની, વગેરે...
સાઉથ ઈન્ડિયન રેસિપી જેમકે ઈડલી સાંભાર, ઢોસા, ઉત્તપમ, અપમ વગેરે... જોઈ શકો છો.
On our video channel you can see(watch) different Gujarati receipes like Gujarati Nasta, Gujarati Farsan, Gujarati Sweet, Dal - rice, Khichadi Kadhi, Paratha, Bhakhari, Thepala, Vedmi, Pulav, Sharbat etc...
Punjabi receipes like Punjabi Shak, Punjabi Paratha, Dal fry, Dal tTadka, Jeera rice, Biriyanietc...
South Indian receipes like Idli shambhar, Dhosa, Uttapam, Apam etc...
Links:
You tube : / @ushabennirasoi
Facebook : / ushabencbhatt
Информация по комментариям в разработке