Tanmay Vekaria aka Bagha Revealed True Story Behind the Tarak Mehta | Jethalal | SG02

Описание к видео Tanmay Vekaria aka Bagha Revealed True Story Behind the Tarak Mehta | Jethalal | SG02

Tarak mehta ka ulta chashma | TMKOC | Jethalal | Bagha Interview | Bagha Podcast | Tanmay Vekaria | Dilip Joshi

Dive into the fascinating journey of Tanmay Vekaria, famously known as Bagha from TMKOC, in this exclusive Gujarati podcast episode. Discover the struggles he faced to land this iconic role, his bond with Jethalal (Dilip Joshi), Natukaka, insights into the Gujarati film industry, and his thoughts on the Gujarati films. If you're a fan of Taarak Mehta Ka Ooltah Chashmah or interested in the behind-the-scenes stories of your favorite characters, this episode is a must-watch!


નમસ્તે મિત્રો!

Spotlight ગુજરાતી ના આ ખાસ Episode માં આપનું સ્વાગત છે.

આજે અમારા સાથે છે તમારું મનપસંદ પાત્ર 'બાઘા' નું અમર પાત્ર ભજવનાર, Tanmay Vekaria. Tanmaybhai એ TMKOC (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બાઘા તરીકે આપના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

આ Episode માં અમે વાત કરી Tanmaybhai ના સંઘર્ષની, બાઘા સુધીની મુસાફરી, અને કેવી રીતે Dilipbhai aka Jethalal સાથેની તેમની જોડી દેશભરમાં લોકપ્રિય બની. સાથે જ Gujarati Film Industry ની પ્રગતિ, ગુજરાતી ભાષા, અને Asitkumar Modi સાથેના અનુભવો વિશે પણ વિશેષ ચર્ચા કરી છે.

જુઓ Gujarati Podcasts તમારા Favourite Spotlight Gujarati Podcast Channel પર.

(00:00) Episode ની શુરુઆત
(02:44) Bagha ની TMKOC માં Entry
(03:31) Bagha નું સર્જન
(05:00) પાત્ર ને Develop કરવા પાછળ ની મહેનત
(06:00) બાઘા સુધિ પહોચવાની સફર
(08:35) SAB TV માં Entry
(09:27) Struggle of Actor
(12:40) ગુજરાતી નાટક
(13:16) બાઘા નો રોલ કેવી રીતે offer થયો?
(15:53) First Reaction
(19:00) આસિત કુમાર Reality
(20:28) નિસ્વાર્થ જેઠાલાલ
(23:21) નટુકાકા ના Death થી તુટી પડયો
(25:38) How to create scene in TMKOC
(26:27) ગુજરાતી થી ભરેલુ TMKOC
(28:03) How to manage work life balance?
(29:38) How to manage stress
(31:29) તન્મય વેકરિયા ની life નો એક દિવસ
(33:14) Cricket ના શોખિન તન્મયભાઈ
(33:14) T20 WC Final
(35:51) ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી
(39:15) Rapid Fire with Tanmay Vekaria
(41:27) Our Motivation

Podcast Setup (My gear for shooting this video) :
Shure MV7+ Podcast Microphone - https://amzn.to/3MUaoHG
Godox SL60 60W 5600K Studio Light - https://amzn.to/3XBaj0c
RGB LED Light - https://amzn.to/4gA8r0k
Foldable Tripod Stand - https://amzn.to/3XuLl2J
Sony Digital Camera - https://amzn.to/3Zw3WxO
Sony Alpha - https://amzn.to/3MTsGsr
Audio Interface - https://amzn.to/3zoNVze

✅ Subscribe To Our Other YouTube Channel :
Spotlight Gujarati Clips :    / @spotlightgujaraticlips  
Sagar Kathrotiya :    / @sagarkathrotiya  

✅ Follow us on Instagram
Spotlight Gujarati Podcast :   / spotlight_gujarati_podcast  
Sagar Kathrotiya :   / im_sagarkathrotiya  

✅ Follow us on Facebook
Sagar Kathrotiya :   / sagar.kathrotiya.1  

✅ Follow us on X
Sagar Kathrotiya : https://x.com/s_n_kathrotiya

✅ Follow us on LinkedIn
Sagar Kathrotiya :   / sagar-kathrotiya  



About Spotlight Gujarati

આ YouTube Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે values, traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે.

આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની success stories, struggles, અને insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ podcast માં અમે Hinduism, Finance, Business, Startups, History, Gujarati Films, અને Sportsને કવર કરવાનો પ્રયત્ન કરીશું.

સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે.

Subscribe કરો અને તમારા Knowledge ના Hunger ને Satisfy કરો!

Комментарии

Информация по комментариям в разработке