Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть "મા અને દાદીના હાથના સ્વાદ જેવું રીંગણા બટેટાનું શાક | ગુજરાતીમાં બનાવવાની સૌથી સરળ રીત"

  • PRIYA WITH QUICK BITE 😍
  • 2025-11-18
  • 45
"મા અને દાદીના હાથના સ્વાદ જેવું રીંગણા બટેટાનું શાક | ગુજરાતીમાં બનાવવાની સૌથી સરળ રીત"
  • ok logo

Скачать "મા અને દાદીના હાથના સ્વાદ જેવું રીંગણા બટેટાનું શાક | ગુજરાતીમાં બનાવવાની સૌથી સરળ રીત" бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно "મા અને દાદીના હાથના સ્વાદ જેવું રીંગણા બટેટાનું શાક | ગુજરાતીમાં બનાવવાની સૌથી સરળ રીત" или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку "મા અને દાદીના હાથના સ્વાદ જેવું રીંગણા બટેટાનું શાક | ગુજરાતીમાં બનાવવાની સૌથી સરળ રીત" бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео "મા અને દાદીના હાથના સ્વાદ જેવું રીંગણા બટેટાનું શાક | ગુજરાતીમાં બનાવવાની સૌથી સરળ રીત"

નમસ્કાર મિત્રો! આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્લાસિક ગુજરાતી રીંગણા બટેટાનું શાક (Ringna Bateta nu Shaak). આ રેસિપી એટલી સરળ છે કે તમે દરરોજ બનાવી શકશો. આ શાક રોટલી, ભાખરી કે પૂરી સાથે ખાવાની મજા જ કઈક અલગ છે. વીડિયોમાં આપેલી નાની નાની ટિપ્સ ફોલો કરીને બનાવો, તમારું શાક પણ એકદમ પરફેક્ટ બનશે!
​
સામગ્રી (Ingredients)
​રીંગણા અને બટેટા: ૨૫૦ ગ્રામ (ચોરસ કટકામાં કાપેલા)
​તેલ: ૩ થી ૪ ચમચી
​મસાલાની પેસ્ટ: લસણની ચટણી /
​ગ્રેવી માટે: ટામેટાંની પ્યુરી (એક કપ)
​સૂકા મસાલા: હળદર, કાશ્મીરી મરચું પાવડર, ધાણા પાવડર, સબ્જી મસાલો, મીઠું (સ્વાદાનુસાર)
​અંતમાં: ગરમ પાણી, કોથમીર (ગાર્નિશ માટે)

બનાવવાની રીત (ટૂંકમાં - Quick Process)
​વઘાર: કડાઈમાં તેલ ગરમ કરીને ​લસણની ચટણી: લસણનીઉમેરીને સાંતળી લો.
​સૂકા મસાલા: હળદર, ધાણા પાવડર, કાશ્મીરી મરચું અને સબ્જી મસાલો નાખીને મિક્સ કરો.
​ટામેટાં અને મીઠું: ટામેટાંની પ્યુરી અને મીઠું નાખીને, તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને પકાવો.

​શાક: કાપેલા રીંગણા અને બટેટા ઉમેરીને મસાલામાં મિક્સ કરો.
​ધીમા તાપે ચડાવો: ગરમ પાણી નાખીને ઢાંકી દો અને શાક નરમ થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો.
​સમાપન: તૈયાર શાકને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

#gujratisaak #ringnabtatasaak #kathiyawadisaak #cookingvideo #easyrecipe #viralrecipe #trendingfood #homemadefood #cookingtips
‪@PriyaRecipesNow‬

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]