Britain ના Leicester માં જ્યાં Hindu Muslim સમુદાય વચ્ચે અથડામણો થઈ હતી, ત્યાં હવે કેવો માહોલ છે?

Описание к видео Britain ના Leicester માં જ્યાં Hindu Muslim સમુદાય વચ્ચે અથડામણો થઈ હતી, ત્યાં હવે કેવો માહોલ છે?

#britian #britainnews #britianelection
યુકેના લેસ્ટરને સાંસ્કૃતિક વિવિધતા, સહિષ્ણુતા અને સામુદાયિક એકતાનું ઉદાહરણ માનવામાં આવે છે. દક્ષિણ એશિયન સમુદાયની મોટી વસ્તી છેલ્લા ઘણા દાયકાઓથી અહીં રહે છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો સમાવેશ થાય છે. પરંતુ ૨૦૨૨ માં લેસ્ટરમાં કંઈક એવું બન્યું હતું જેણે લેસ્ટરની છબી વિશે માત્ર પ્રશ્નો ઉભા કર્યા જ ન હતા, પરંતુ બંને સમુદાયો વચ્ચેની ખાઈને પણ સ્પષ્ટપણે દર્શાવી હતી. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસક અથડામણોએ આ સ્થળને હચમચાવી નાખ્યું હતું. લગભગ બે વર્ષ પછી, આજે લેસ્ટરમાં શું પરિસ્થિતિ છે? બીબીસીના રાઘવેન્દ્ર રાવ અને દેવાશિષ કુમારે આ વાતનો તાગ મેળવ્યો હતો. જુઓ તેમનો ખાસ અહેવાલ.


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке