શ્રવણ ડાભી (બનાસ નો કાનુડો )|પીનલ હેમાસિયા | Hathilo (કોનૂડા સ્પેશલ સોન્ગ ) |Shravan Dabhi | હઠીલો |

Описание к видео શ્રવણ ડાભી (બનાસ નો કાનુડો )|પીનલ હેમાસિયા | Hathilo (કોનૂડા સ્પેશલ સોન્ગ ) |Shravan Dabhi | હઠીલો |

શ્રવણ ડાભી (બનાસ નો કાનુડો )|પીનલ હેમાસિયા | Hathilo (કોનૂડા સ્પેશલ સોન્ગ ) |Shravan Dabhi | હઠીલો |
-------------------------------------------------------------------------
Dabhi Digital Presents by Shrvan Dabhi and Pinal Hemasiya " Hathilo (konudaspecialsong)" Song Music By Vishnu Dabhi Lyrics by Bhart Dabhi,Shravan Dabhi The Video is Produce By Vajuji Bhadra, Vishnu Dabhi.
and Dirction By Pravin Thakor.
--------------------------------------------------
Credit Video:-
Tital :- Hathilo (Konuda Special Song )
..................................................
Singar:- Shravan Dabhi
( Banas No Kanudo)
Pinal Hemasiya
------------------------------------
Cast :- Shravan Dabhi, Kiran Thakor, Madhav
------------------------------------
Lyrics:- Bharat Dabhi-Shravan Dabhi
------------------------------------
Music:- Vishnu Dabhi
------------------------------------
Recording:- Pinal Studio Dera
------------------------------------
Camera&Edit:- Kismat Agthala
------------------------------------
Sp.Thanks- Nagraj Thakor, Mahesh Dabhi, Dinesh Dabhi, Dinesh Makwana,Jalesh thakor
-------------------------------------
Poster Disign:- Nilesh Methan
-------------------------------------
Lebal:- Dabhi Digital Precent
-------------------------------------
Dirctor:- Pravin Thakor
--------------------------------------
Producer:- Vajuji Bhadra, Vishnu Dabhi
--------------------------------------

•Location•
- વાઘેલા વાસ ભાદરા (ડીસા )-દિનેશ ભાઈ મકવાણા
-વજુજી ભાદરા ફાર્મ હાઉસ.
•ʟʏʀɪᴄꜱ•

1)M-હે... લીલા પીળા મરૂવા તારા પોન રે -(2)
મરૂવો ફાલ્યો સે ભમર પોદડે હો જીરે..(2)
F- હે ગોમના સોટે ઢોલના ઢેસાકા રે... (2)
ઢોલ વાગ્યો ને પિયર હોંભર્યું હો જીરે.. (2)
M- એ મેલો મેલો પિયર વાળી વાતો રે --(2)
જાવું નથી રમવા કોનુંડો હો જીરે --(2)
સંગીત -------
2)F- હે... ટકતા નથી પગ હવે મારાં રે... (2)
કોનુંડો રમવા જાવું પિયરઇયે હો જીરે --(2)
M- હે... સોડો સોડો પિયરિયા વાળી હઠ રે.... (2)
જાવું નથી રમવા કોનુંડો હો જીરે... (2)
F- હે...ગોમે ગોમની સખીયો રમવા આયી રે.... (2)
મને રમવાની ચમના પાડશો હો જીરે.... (2)
સંગીત --
3)M- હે... આલુ આલુ પગ કેરા કડલા --(2)
કડલા પેરીને વાત મોનીજો હો જીરે.. (2)
F- હે... તમારા હોરેલા નથી પેરવા (2)
મારાં પિયર ના પેરી લેશુ હો જીરે.. (2)
M- હે... મોનો મોનો મારી તમે વાત રે.. (2)
નકે હવે જગડો થાશે હો જીરે.. (2)
સંગીત ---
F- હે.... મેલો મેલો હઠીલા તારી હઠ રે.. (2)
હું તો ચાલી મારાં મૈયરઇયે હો જીરે (2)
----------------------------------------------------------------------
#dabhidigital #shravandabhi #Pinalhemasiya #Kiranthakor #કોનૂડાગીત #NewGujaratisong #janmashtamispecialsong #શ્રવણડાભી #પીનલહેમાસિયા #કિરણઠાકોર #Newkonudageet #ડાભીડિજિટલ #Trendingsong2024

•નમસ્કાર મિત્રો @Dabhidigital ચેનલ પર શ્રવણ ડાભી ના નવા ગીતો તેમજ નામાંકિન્ત ગુજરાતી કલાકાર, નવા કલાકાર ના લોકગીત, ધાર્મિક ગીતો, લગ્નગીત, રાહડા રજૂ કરવામાં આવશે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. અને શેર કરજો 🙏

•For Enquiries - 7668706424(Only Watsup )

•ᴛʜᴇ ᴇɴᴅ•

Комментарии

Информация по комментариям в разработке