Zaykalogy Kitchen Gujarati is all about Gujarati veg recipes & Indian veg recipes in Gujarati language. Learn Gujarati recipes, interesting new cooking recipes, authentic home cooking recipes, traditional food recipes & Surati recipes using everyday ingredients available in our kitchen. Stay connected & share your feedback with me.
જય શ્રી કૃષ્ણ 🙏🏻
હું તેજલ લાપસીવાલા, સુરતથી. તમારૂં સ્વાગત કરૂં છું Zaykalogy Kitchen Gujarati માં.
જો તમને નવી અને ટ્રેડિશનલ રેસિપી ગમતી હોય અને રસોઈની રાણી બનવું હોય તો આપણી આ YouTube channel જરૂરથી Subscribe કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.😊
મારી વાત કહું તો મને રસોઈ કળા વારસામાં મળી છે. તદુપરાંત મેં Culinary અને Baking ને લગતા પ્રોફેશનલ કોર્સ કર્યા છે. અહીં દરેક રેસિપી પરફેક્ટ માપ અને પદ્ધતિ સાથે બતાવેલી છે; જેની પર તમે સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકો છો. વિડિયો અંત સુધી જોશો તો ફૂડ ગાર્નિશિંગના અને ફૂડ આર્ટના પણ આઈડિયા તમને મળશે.
મને Comment કરીને જણાવો તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો અને સવાલો. મને ગમશે.😍
નવી રેસિપી : મંગળ - ગુરૂ - શનિ