Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть રક્ષાબંધન પર બનાવો ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી ૩ વસ્તુમાંથી માવા વગર કે ગેસ ચલાવ્યા વગર ફેન્સી મિઠાઈ

  • Zaykalogy Kitchen Gujarati
  • 2021-08-17
  • 312
રક્ષાબંધન પર બનાવો ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી ૩ વસ્તુમાંથી માવા વગર કે ગેસ ચલાવ્યા વગર ફેન્સી મિઠાઈ
Zaykalogy Kitchen GujaratiGujaratiKopra pak banavani ritKopra pak recipe in gujaratiHow to make kopra pakકોપરાપાક બનાવવાની રેસિપીકોપરાપાકકોપરા પાકકોપરા પાક કેવી રીતે બનાવાયMithai recipeCoconut barfiNariyal barfi recipeCoconut burfi recipeKopra pak with milk powderFresh coconut burfi in 15 minsગુજરાતી કોપરાપાક બનાવવાની રીતTopra pak banavani ritEasy kopra pakFresh coconut burfiનારિયેળ પાકFancy sweet recipeEasy sweet recipe at home
  • ok logo

Скачать રક્ષાબંધન પર બનાવો ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી ૩ વસ્તુમાંથી માવા વગર કે ગેસ ચલાવ્યા વગર ફેન્સી મિઠાઈ бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно રક્ષાબંધન પર બનાવો ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી ૩ વસ્તુમાંથી માવા વગર કે ગેસ ચલાવ્યા વગર ફેન્સી મિઠાઈ или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку રક્ષાબંધન પર બનાવો ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી ૩ વસ્તુમાંથી માવા વગર કે ગેસ ચલાવ્યા વગર ફેન્સી મિઠાઈ бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео રક્ષાબંધન પર બનાવો ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી ૩ વસ્તુમાંથી માવા વગર કે ગેસ ચલાવ્યા વગર ફેન્સી મિઠાઈ

જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડિયોમાં આપણે જોઈશું, ફેન્સી મિઠાઈ કોપરાપાક બનાવવાની રીત. જે ઘરમાં રહેલી માત્ર 3-4 વસ્તુમાંથી મિઠાઈની દુકાનમાં મળે એવી જ બની જાય છે; જેમાં કોપરાનું ખમણ, મિલ્ક પાવડર, દળેલી ખાંડ, દૂધનો સમાવેશ થાય છે. વળી આ ફેન્સી મિઠાઈ બનાવવા માટે માવાનો ઉપયોગ થતો નથી તેમજ ગેસ ચલાવવો પડતો નથી. અહીં બતાવેલી સ્ટેપ બાય સ્ટેપ વિડિયો રેસિપીને ધ્યાનપૂર્વક જોઈને તમે ફેન્સી મિઠાઈ કેવી રીતે બનાવવી એ શીખી શકો છો. તો આ વખતે રક્ષાબંધન પર તમારા લાડલા ભાઈ માટે ઘરે જ ફેન્સી મિઠાઈ બનાવો અને એન્જોય ધ ફેસ્ટીવલ ! 🥰

Nariyal barfi recipe, fancy sweet recipe, કોપરાપાક બનાવવાની રીત, fresh coconut burfi in 15 mins, kopra pak banavani rit, topra pak banavani rit, ગુજરાતી કોપરાપાક બનાવવાની રીત, kopra pak recipe in Gujarati, fresh coconut burfi, how to make kopra pak, sweet idea for raksha bandhan, કોપરાપાક બનાવવાની રેસિપી, કોપરાપાક, કોપરા પાક, ટોપરા પાક, ટોપરાપાક, કોપરા પાક ની રેસીપી, કોપરા પાક કેવી રીતે બનાવાય, mithai recipe, coconut barfi, coconut burfi recipe, kopra pak with milk powder, kopra pak banavani recipe, Indian traditional sweets, easy kopra pak, નારિયેળ પાક, માવા કે ચાસણી વિના કોપરા પાક, 3 ingredients recipe, easy sweet recipe at home, indian sweets recipe, no cook easy dessert, easy dessert recipe, raksha bandhan sweets, raksha bandhan recipes,

——————————————————————————

રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો.

મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે)

ચેનલ લિંક :    / @zaykalogykitchengujarati  

મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો.

મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આશા છે, આપ સપોર્ટ કરશો. 😇

તમારો પુષ્કળ આભાર 🙏🏻

———————————————————————————

ઘરે અમુલ જેવું જ પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની રેસિપી જોવા આ લિંક પર ક્લિક કરો :    • ૧૦૦ % ગેરંટી સાથે ઘરમાં રહેલી માત્ર 4 વસ્ત...  

શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ?
   • ગુજરાતી નાસ્તો  

અવનવા ગુજરાતી ફરસાણ બનાવવાની રેસિપી માટે નીચેની લિંક પર ક્લિક કરો :
   • ગુજરાતી ફરસાણ  

નવીન ફરાળી રેસિપીનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો :
   • ફરાળી રેસિપી  

આવી જ અવનવી સ્વીટ ડિશ જોવા ક્લિક કરો :
   • મીઠી મધુરી ડીશ  

————————————————————————————

#FancySweetsRecipe #CoconutBurfi #ZaykalogyKitchenGujarati #IndianSweetsRecipe #નારિયેળપાક #કોપરાપાક #ટોપરાપાક #ફેન્સીમિઠાઈ #EasyDessertRecipes #ગુજરાતીમિઠાઈ #GujaratiSweet #RakshaBandhanSweets #મિઠાઈ #GujaratiMithai

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]