Krantimarg

Krantimarg is Official Youtube News And information channel

અમારી આ ચેનલ કોઈની મહેરબાની કે રહેમરાહે નથી ચાલતી એટલે જ આ ચેનલના માધ્યમથી ખુલીને જનતાનો નીડર અવાજ બનીએ છીએ.

આ ચેનલ પર તમને વર્તમાનના રાજકીય સામાજિક મુદ્દાઓની અપડેટ્સ મળશે.

ખેડૂત,ગરીબ,શોષિત અને વંચિતો મસાથે થઈ રહેલા તમામ પ્રકારના અન્યાય સામે ન્યાય માટેનો હુંકાર સાંભળવા મળશે.

આ ચેનલનો ઉદ્દેશ્ય તમામ લોકોને સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય મળે એવા પ્રયાસો કરવાનો છે.

અમારો સંકલ્પ ભારતના મહાન બંધારણને ફક્ત કાગળ ઉપર જ નહીં પણ વાસ્તવમાં જમીની સ્તરે લાગુ કરાવવાનો છે એના માટે અમારે અમારું જે યોગદાન આપવું પડે એ આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયાસ કરીશું

ઇન્કલાબ ઝીંદાબાદ