પ્યાર મહોબત્ત ની વાતો | Pyar Mohabat Ni Vaato | Vipul Susra | Full Video Song | Rutvik | Kinjal

Описание к видео પ્યાર મહોબત્ત ની વાતો | Pyar Mohabat Ni Vaato | Vipul Susra | Full Video Song | Rutvik | Kinjal

#AmaraMuzikGujarati #PyarMohabatNiVaato #GujaratiSong #VipulSusra #RomanticSadSong #GujaratiLatestSong #GujaratiLatest #પ્યારમહોબત્તનીવાતો

Watch our Latest Heart Touching song Pyar Mohabat Ni Vaato by Vipul Susra. This song is all about feelings of sadness and missing someone special. This isn't just a song; it's a chapter from the artist's heart, a melody woven with the threads of real-life experiences. Don't forget to hit like, share, and subscribe . Amara Muzik is the official music label of Pyar Mohabat Ni Vaato.

Song Credits
Pyar Mohabat Ni Vaato
Singer :Vipul Susra
Lyrics : Maulik Desai
Music : Chirag Goswami

Video Credits
Starring : Rutvik Patel and Kinjal Patel
Director : Vishnu Thakor Adalaj
Camera & Editing : Rohit Ahir & Montu Rajput
Co aartist : Pankaj Vanad, Nishit Nayak, Mehul Darbar
Makeup Hair: Lata Patel
Spot boy : Lalo Bhano
Light: Jitubhai Vyash Yogesh Sanjay
Production Head: Manthan Mistry
Producer : Naveen Bhandari
Production House : Amara Muzik

Listen to "Pyar Mohabat Ni Vaato " on your Favourite streaming platform
http://tinysync.in/-3VEPCW4_Gc

To set the song as your caller tune : Hasta Hasta Parni Pyar Mohabat Ni Vaato
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15050032 to 56700

To set the song as your caller tune : Pyar Mohabat Ni Vaato
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15050075 to 56700

To set the song as your caller tune :Tara Sansaar Ma Tu Sukhi Raheje Pyar Mohabat Ni Vaato
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15050076 to 56700

Lyrics :

હો.પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી રે દેજે(૨)
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રેજે
હો.તારી મારી વાતો કોઈને ભૂલથી એ ના કેજે(૨)
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રેજે
હો.તારે મારે ગોડી જે હતું એ હતું
પણ સમય સંજોગે ભૂલવું પડશે એ બધું(૨)
હો.મને જીવવા દેજે શાંતિથી ના નોમ મારું તું લેજે(૨)
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રેજે

હો.તારીખ નક્કી થશે ને લગનીયા લેવાશે રે તારા
તો હસતા હસતા પરણી જાજે હમ સે તને મારા
હો.વિધાતા એ નઈ લખ્યા અમને લેખમાં તમારા
એટલે વિયોગ વેઠવાનું આયુ સે ભાગમાં અમારા
હો.કુટુંબ કાજે લગન કરજે રીત રીવાજે
બીજું શું કેવું તું સમજણી છે સમજી જાજે(૨)
હો.વાલભરી વાતો ને મુલાતો બધી ભુલાવી રે દેજે(૨)
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રેજે

હો.મને ખબર છે કે તને મારા જેવું ચોય નઈ ફાવે
પણ શું કરીએ સાજણા સમય સારા સારાને ઝુકાવે
હો.ભેળું બેહી જમતી તી ભોજન બીજે નઈ ભાવે
હવે મને ય તારા જેવું હેતથી તો કોઈ નઈ ખવડાવે
હો.દર્દભર્યું દલડું મારું દુવા રોમને કરશે
તને મારા જેવું ને મને તારા જેવું કોક મળશે(૨)
હો.પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી રે દેજે(૨)
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રેજે

🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔

SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
http://bitly.ws/h32b

Contact Us:
[email protected]

Connect with us on
♦️ Facebook:   / amaramuzikgujarati  
♦️ Instagram:   / amaramuzik_gujarati  
♦️ Twitter:   / amaramuzik​  

©️ Amara Muzik 2024

* ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!

Amara Muzik Gujarati | Amara Gujarati | Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujju Songs | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Gujarati Video | New Gujarati Song | Latest Gujarati Song | Pyar Mohabat Ni Vaato | Pyar Mohabat Ni Vaato | Vipul Susra | Romantic Sad Song | Latest Romantic Sad Song | Latest Vipul Susra Song | Gujarati Latest Vipul Susra | Gujarati New Song | Kinjal Patel Latest Song | Gujarati Sad Songs | પ્યાર મહોબત્ત ની વાતો

Комментарии

Информация по комментариям в разработке