Vipul Susra | તમે ગામી રે ગાયો છો | Tame Gami Re Gayo Cho | Full Video Song | Kuldeep | Jinal

Описание к видео Vipul Susra | તમે ગામી રે ગાયો છો | Tame Gami Re Gayo Cho | Full Video Song | Kuldeep | Jinal

#AmaraMuzikGujarati #TameGameReGayoCho #VipulSusra #GujaratiSong #RomanticSong

The journey of any Love story requires a Magical touch of songs like this. Tune into “Tame Gami Re Gayo Cho ” song sung in the voice of “Vipul Susra”. Add this song to your love song playlist and stream anytime, anywhere. For more updates stay connected by subscribing to our channel .
Amara Muzik is the official music label of Tame Gami Re Gayo Cho.

Song Credits
Tame Gami Re Gayo Cho.
Singer : Vipul Susra
Lyrics : Maulik Desai
Music : Chirag Goswami

Video Credits
Starring : Kuldeep Mishra , Jinal Raval
Co- Artist : Dhambha
Director : Vishnu Thakor Adalaj
DOP : Dhruv Bhatiya
Edit :Montu Rajput
Makeup : Chaitali Shah
Spot Boy : Lalo Bhano
Light : Jitubhai , Vyash Yogesh & Sanjay
Producer : Naveen Bhandari
Production : Amara Muzik

Listen to "Tame Gami Re Gayo Cho " on your Favourite streaming platform
http://tinysync.in/dxf69H9Sv1E

To set the song as your caller tune : Tame Gami Re Gayo Cho
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089715 to 56700

To set the song as your caller tune : Bike Lene Ubarahum Tara Society Ne Nake pe
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089716 to 56700

To set the song as your caller tune : Rato Na Vite
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089717 to 56700

Lyrics
હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨)
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.તારૂ નોમ ચીતર્યું મારા ઘરની ભિતે ભીતે(૨)
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.તારા વખાણ શું કરું તું અલગ લાગે છે
તને મળવા મારું હૈયું મુલાકાત રે માંગે છે(૨)
હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨)
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે

હો.બાઈક લઈને ઊભો રઉ તારી સોસાયટીના નાકે
ક્યારે એક્ટિવા લઈને નીકળે ને તું મારી હોમું તાકે
હો.કાળા કાળા કેશ ને માથે ચશ્મા તું કાળા રાખે
આય હાય શું અદા તારી મને તો ઘાયલ કરી નાખે
હો.ડાબા પગે કાળો દોરો ને ફેસ ગોરો ગોરો
તારી પાછળ પાગલ થઈ ગયો છે આ છોરો(૨)
હો.જ્યારે સામે તું મળે છે મને હસતા મોઢે(૨)
આખો દાડો તારૂ રટણ હોય છે હૈયે હોઠે

હો.હરતા ફરતા ખાતા પિતા મને દેખાય છે બધે તું
તારા વિચારો માં ગાંડા ની જેમ ફરતો ફરું છું હું
હો.ગોડી તારા બાપની એકની એક ઓલાદ છે તું
તું હા પડે તો ઘર જમઈ થઈને રહેવા માંગુ છું હું
હો.મારા જેવો સાથી નઈ મળે આ સમયમાં
વિચારી લે તને દુઃખ નઈ પડવા દઉં જીવનમાં(૨)
હો.તું મને ગમી રે ગઈ છે કઈંક એવી રીતે(૨)
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે


🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔

SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
http://bitly.ws/h32b

Contact Us:
[email protected]

Connect with us on
♦️ Facebook:   / amaramuzikgujarati  
♦️ Instagram:   / amaramuzik_gujarati  
♦️ Twitter:   / amaramuzik​  

©️ Amara Muzik 2024

* ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!

Amara Muzik Gujarati | Amara Gujarati | Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujju Songs | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Gujarati Video | New Gujarati Song | Latest Gujarati Song | Tame Gami Re Gayo Cho | Tame Gami Re Gayo Cho Latest Song | Tame Gami Re Gayo Cho Gujarati Song | Latest Vipul Susra Song | Vipul Susra Romantic Song | Gujarati Romantic Song | Tame Gami Re Gayo Cho Teaser | Latest Romantic Song | Vipul Susra | ગુજરાતી ગીત | New Gujarati Song | New Gujarati Romatic Song | Pyaar Geet | Gujarti Pyaar Geet | Gujarati Happy Romantic Song | New Song Vipul Susra

Комментарии

Информация по комментариям в разработке