જમાઈ ભૂલી ના જતાં | નવી પેઢી નાં ગીતો |

Описание к видео જમાઈ ભૂલી ના જતાં | નવી પેઢી નાં ગીતો |

આહીર સમાજના લગ્નમાં ગવાતા જુના ગીતો નવી પેઢીની બહેનો પણ ગાય છે માંડવામાં આવનારીવાજો હોય છે માંડવામાં વરરાજા અને વર્કના તરફથી ઊભા થઈ જવા માટે પ્રયાસ કરે છે એવું માનવામાં આવે છે કે જે પ્રથમ ઊભા થઈ જશે ભવિષ્યમાં તેમના ઘરમાં તેમનું જ ચાલશે આ પ્રકારનાં અનેકરી હોય તો માંડવામાં જોવા મળે છે સમાજમાં મોટાભાગે ફટાણા ગાવાનો રિવાજ નથી છતાં નવી પેઢીની બહેનો ક્યારેક ફટાણા કહે છે સમાજમાં વર્ષમાં એકમાત્ર દિવસે લગ્ન લેવામાં આવે છે જેમાં જેટલા લગ્ન થઈ જાય તેટલા જ થાય છે ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન ક્યારેય પ્રાથરિયા આહિર સમાજમાં લગ્ન થતા નથી

Комментарии

Информация по комментариям в разработке