જમાઈડો ભરે રે સલામ... વંકડિયો રાજા

Описание к видео જમાઈડો ભરે રે સલામ... વંકડિયો રાજા

પારંપરિક પહેરવેશ માં વરરાજા જ્યારે માંડવે પરણવા માટે આવે ત્યારે કયા પ્રકારના ગીતો ગવાય છે માંડવામાં ફેરા દરમિયાન કયા કયા ગીતો ગવાય છે તે આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ ખૂબ જ જૂની પરમ પર આહીર સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે કચ્છના રાપર તાલુકાના કુડા ગામ પર ગામ મધે આ વિવાહ યોજાયેલ વૈશાખ મહિનાની અંધારી તેરસ ના દિવસે સમસ્ત આહિર સમાજમાં વર્ષ દરમિયાન આજ દિવસે વિવાહ યોજાય છે

Комментарии

Информация по комментариям в разработке