Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть દુનિયામાં સૌથી વધુ ગ્લેમરસ શું છે ? | What Does Glamour Mean to You? | Sadhguru Gujarati |

  • Sadhguru Gujarati
  • 2023-05-22
  • 1012
દુનિયામાં સૌથી વધુ ગ્લેમરસ શું છે ? | What Does Glamour Mean to You? | Sadhguru Gujarati |
  • ok logo

Скачать દુનિયામાં સૌથી વધુ ગ્લેમરસ શું છે ? | What Does Glamour Mean to You? | Sadhguru Gujarati | бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно દુનિયામાં સૌથી વધુ ગ્લેમરસ શું છે ? | What Does Glamour Mean to You? | Sadhguru Gujarati | или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку દુનિયામાં સૌથી વધુ ગ્લેમરસ શું છે ? | What Does Glamour Mean to You? | Sadhguru Gujarati | бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео દુનિયામાં સૌથી વધુ ગ્લેમરસ શું છે ? | What Does Glamour Mean to You? | Sadhguru Gujarati |

મનિષ મલ્હોતરા: તેઓ હંમેશા કહે છે કે, "ઓહ અમારું કામ બહુ ગ્લેમરસ છે." ઘણી વાર ગ્લેમરને અર્થહીન ગણવામાં આવે છે. ગ્લેમર વિષે તમે શું વિચારો છો?

સદ્‍ગુરુ: મને લાગે છે જે કઈં પણ આનંદદાયક છે એ ગ્લેમરસ છે. સૂર્ય ઊગે છે, શું તે ગ્લેમરસ છે? મોટા ભાગના લોકોએ સૂર્યોદય નથી જોયો. ટાઈમ પહેલા.

મનિષ મલ્હોતરા: પણ હું સવારે પાંચ વાગ્યે ઉઠું છું. હું સૂર્યોદય જોવું છું.

સદ્‍ગુરુ: એ રોજ થાય છે. પણ મોટા ભાગના લોકોએ તે બહુ ટાઈમ પહેલા જોયુ હશે. કે પછી તે તેમના ફોનની સ્ક્રીનમાં જુએ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત. એ બહુ ગ્લેમરસ હોય છે. જીવનની દરેક ક્ષણ, જો તમે પૂરતું ધ્યાન આપો, તો બ્રહમાંડમાં એવું કઈં જ નથી જે ગ્લેમરસ ના હોય.

#sadhgurugujarati #sadhguru #glamour #manishmalhotra

What Does Glamour Mean to You?
English Video : https://www.instagram.com/reel/Cqp3q8...

સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદૃષ્ટા અને આધ્યાત્મિક ગુરુ છે. ગહનતા અને વ્યવહારિકતાનો એક આકર્ષક સમન્વય, તેમનું જીવન અને કાર્ય એ યાદ અપાવવાનું કામ કરે છે કે, યોગ એ સમકાલીન વિજ્ઞાન છે, જે ખાસ કરીને આપણા સમયને અનુરૂપ છે.

સદ્‍ગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
  / sadhgurugujarati  

ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom

સદ્‍ગુરુ એપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app​​

જુઓ: http://isha.sadhguru.org

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]