શ્રીદુર્ગા સપ્તશતી અધ્યાય - પહેલો,મધુ-કૈટભનો વધ || Durga Saptshati Adhyay - 1|| Chandi Patha ||

Описание к видео શ્રીદુર્ગા સપ્તશતી અધ્યાય - પહેલો,મધુ-કૈટભનો વધ || Durga Saptshati Adhyay - 1|| Chandi Patha ||

શ્રીદુર્ગા સપ્તશતી અધ્યાય - પહેલો,મધુ-કૈટભનો વધ || Durga Saptshati Adhyay - 1|| Chandi Patha ||

મિત્રો,

આપણી youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે..અત્યારે નવરાત્રી નો આરંભ થાઈ ગયો છે.. આ નવરાત્રી માં ચંડી પાઠ, દુર્ગા સપ્તશતી નો પાઠ કરવાથી માઁ ની કૃપા અનંત ગણી પ્રાપ્ત થાઈ છે.. આ વિડિઓ માં શ્રી માર્કંડેય પુરાણ ના સાવર્ણીક મન્વંતર કથા અંતર્ગત દેવીમાહાત્મ્ય માનું "દુર્ગા સપ્તશતી "નો પાઠ સંભળાવવામાં આવ્યો છે, આ દુર્ગાસપ્તશતી માં 13, અધ્યાય છે, તેમનો આજે સાંભળશુ દુર્ગા સપ્તશતી અધ્યાય - પહેલો (1).. આ ચંડી પાઠ નવરાત્રી દરમ્યાન વાંચવા થી કે સાંભળવાથી માતા દુર્ગા દેવી, નવ ચંડી ની કૃપા પ્રાપ્ત થાઈ છે. મનુષ્ય ને સુખ, શાંતિ, યશ, કીર્તિ, ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાઈ છે..
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏

શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 1
   • શ્રીદુર્ગા સપ્તશતી અધ્યાય - પહેલો,મધુ...  

શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય -2, 3
   • શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય -2, 3મહિસાસુ...  

શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 4, 5, 6, 7
   • શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય-4,5,6,7 ચંડ-...  

શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 8, 9
   • શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય-8,9 રક્તબીજ ...  





#આવોસત્સંગમાઁ #દુર્ગાસપ્તશતીઅધ્યાય_પહેલો
#ચંડીપાઠ #દુર્ગાસપ્તશતી_અધ્યાય_1
#માર્કંડેયપુરાણ #દેવીમાહાત્મ્ય
#Durgasaptshati_Adhyay_1
#navratrikathaday1
#chandipatha #markandeypuran
#devimahatmay #adhyay_pahelo
#Navratri2020

Комментарии

Информация по комментариям в разработке