અવધ મેં આનંદ ભયો || Avadh Me Anand Bhayo ||

Описание к видео અવધ મેં આનંદ ભયો || Avadh Me Anand Bhayo ||

રામ ભક્તિમાં રંગાવા માટે સહુથી ઉત્તમ ભજન
🛕અવધ મેં આનંદ ભયો🛕
👏🏻જય બોલો શ્રીરામ કી👏🏻

હે અવધ મેં આનદં ભયો જય બોલો શ્રી રામ કી.....(૨)
જય બોલો શ્રી રામ કી .....(૨)

કૌશલ્યા નદં ન આયો જય બોલો શ્રી રામ કી.....(૨)
દશરથ દુ લારો આયો જય બોલો શ્રી રામ કી.....(૨)
હેકૌશલ્યા નદં ન આયો, દશરથ દુલારો આયો.....(૨)

સંતન કે કાજ આયો જય બોલો શ્રી રામ કી.....(૨)
એ ભકતન કે કાજ આયો જય બોલો શ્રી રામ કી .....(૨)
સતં નકે કાજ આયો, હરી ભકતન કે કાજ આયો

ભારતકો ભાગ્ય જાગ્યો જય બોલો શ્રી રામ કી.....(૨)
હે મેરો મન નાચન લાગ્યો જય બોલો શ્રી રામ કી.....(૨)
હે ભારત કો ભાગ્ય જાગ્યો, મેરો મન નાચન લાગ્યો.....(૨)

📿📿📿📿📿📿📿📿

તાળી પાડી ને રામ નામ બોલજો રે.....(૨) એ હવે અંતરનાં પડદા ખોલજો રે.....(૩)

તાળી પાડતાં જે શરમાય છે રે.....(૨) એનો ફોગટ ફેરો થાય છે રે.....(૨)
તાળી પાડી ને.....(૨)

તાળી પાડી છે ધ્રવુ પ્રહલાદજીએ રે.....(૨) એનાઅવવચળ રાજ જોને થાય છે રે.....(૨) તાળી પાડી ને.....(૨)

📿📿📿📿📿📿📿📿

એ રંગ મને રામ નામ નો લાગ્યો રે.....(૨) કે ઘટમાં જીવલડો જાગ્યો રે.....(૨)

હે લાજ મેં તો દુ વનયા નીં મેલીરે.....(૨)
એ હવે મારો રામજી છે બેલી રે.....(૨) એ જીંદગી સધુરી ગઈ છેલી રે.....(૨)
કે રંગ મને રામ નામ નો લાગ્યો રે.....(૨)

હે પુણ્ય પર્વ તણા ફળ્યા રે.....(૨)
પ્રભજીુ નાં પથં માં મનડાં વળ્યા રે.....(૨) મારગડેસાધડુામળીયારે.....(૨)
એ રંગ મને રામ નામ નો લાગ્યો રે.....(૨)

📿📿📿📿📿📿📿📿📿

એ હરે રામા હરે રામા રામા રામા હરે હરે.....(૨) હરે રામા હરે રામા.....

Комментарии

Информация по комментариям в разработке