(533) આવો આવો બહુચર મા પ્રેમથી બોલાવુ ગરબો લખેલ છે

Описание к видео (533) આવો આવો બહુચર મા પ્રેમથી બોલાવુ ગરબો લખેલ છે

આવજો આવજો માતાજી ભાવથી બોલાવુ
ભાવથી બોલાવો મારા મંદિરે
પધરાવો

આવો આવો,,,,,,,,,,,
તોરણા બંધાવું ને સાથીયા પુરાવુ

વીધ વીધ જાતના ફુલડા વધાવુ

આવો આવો,,,,,,,,,,

આંગણીયે અવસર આયો મારા

રંગોળી પુરાવુ ને અંતર છંટાવુ

આવો આવો,,,,,,,,,,,

ભક્ત જનોને સૌ સાખીઓ રે આવી

અગરબત્તી કરી ને દીપ પ્રગટાવુ

આવો આવો,,,,,,,,

રસોઈ બનાવી મારા હાથે મન ભાવ

પૂજન તમારું કરી થાળ ધરાવુ

આવો આવો,,,,,,,,,

ભાવ અને ભક્તિ સાથે આરતી ઉતારૂ

ગણેશ્વર મંડળ કહે જીવન ધન્ય બનાવુ
આવો આવો બહુચર માં ભાવથી બોલાવુ

Комментарии

Информация по комментариям в разработке