મોહન મોરલીવાળા તમારી ધૂન લાગી
તારી ધુન લાગી કાના તારી ધુન લાગી
હે મોહન મોરલીવાળા તમારી ધૂન લાગી
હે ગોકુળમાં તું રહેવે છે ને ગાયો તો ચરાવે છે
જમનાજીના કાઠે વાલો મોરલી રચાવે છે
હે જશોદાના જાયા તો મારી ધૂન લાગી
હે માખણ મિસરી ખાવે છે ને ત્યારે ગોપીઓને ખવડાવે છે
ગામ આખા ની રાવુ લઈને રોજ ઘરે આવે છે
હે ગોકુળ ના ગિરધારી તમારી ધૂન લાગી
માથે મોરપીંછ વાળો માવો તો મતવાલો છે
દાસ બાબુ ગાવે કાનો નીતનીત નખરાળા વાળો છે
હે રાધાજી ના રસિયા તમારી ધૂન લાગી
હે મોહન મોરલીવાળા તમારી ધૂન લાગી
હે ભક્તોના પ્યારા તમારી ધુન લાગી
રાધાજીના વાલા તમારી ધૂન લાગી
જલારામ મંડળ ને વાલા તમારી ધૂન લાગી
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ🙏🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,
Информация по комментариям в разработке