#ઐતિહાસિક

Описание к видео #ઐતિહાસિક

#ઐતિહાસિક અંજાર શહેરનું સવાસર તળાવ ઓગન્યું...

#અંજારમાં રહેવાસીઓએ હર્દય પૂર્વકની સવાસર તળાવને વધાવ્યો...

#New Neer in Savasar lake of historic Anjar city was hailed by Wajate Gajate...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#anjarnews #anjar #anjarwana #savasartadav

#કચ્છમાં અનરાધાર પડી રહેલા વરસાદના લીધે અનેક તળાવો, નદીઓ, ડેમો, ઓગની ગયા છે. ઓગળેલા તળાવો દેમોને વધાવવામાં આવી રહ્યા છે. ખોડુતોમાં ક્યાંક ખુશી પણ જોવા મળે છે. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ, સ્વામી નારાયણ મંદિરના સંતશ્રીઓ, પરમ પૂજ્ય શ્રી ખીમજી ડાડા માતંગ અને અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, અંજાર નગરપતિ શ્રી વૈભવભાઈ કોડરાણી વગેરે મહાનુભાવોના વરદ હસ્તે તળાવમાં આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. વાજતે ગાજતે વધાવાયેલા તળાવના નવા નીર પ્રસંગે અંજાર નગર પાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, અંજાર શહેર ભાજપના હોદ્દેદારો, નગર પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Комментарии

Информация по комментариям в разработке