Gopnath banglow heritage

Описание к видео Gopnath banglow heritage

ગોપનાથ બંગલો એક સુંદર રમણીય સ્થળ છે.પ્રખ્યાત ગોપનાથ મહાદેવનું મંદિર બાજુમાં જ આવેલું છે. ગોપનાથ મહાદેવ મંદિર થી અંદાજે ૧ કિલોમીટર દૂર દરીયા કિનારે આવેલું આ સ્થળ એની સુંદરતા તથા રાજાશાહી વખતના બંગલા માટે પ્રખ્યાત છે. આ સ્થળ પ્રાઈવેટ પ્રોપર્ટી છે આથી ત્યાં જતાં પહેલાં બુકિંગ કરાવ્યું જરૂરી છે. પરીવાર સાથે એકવાર જરૂર મુલાકાત લો. ગોપનાથ બંગલા માં રહેવા તથા જમવાની તમામ સુવિધાઓ છે. કોટેજીસ માં રહેવા માટે રૂમો છે. ત્યાંનું ભાડું અંદાજીત ૧૫૦૦ -૨૦૦૦ રૂપિયા છે પણ રૂમ ખૂબ જ સુવિધાયુક્ત તથા સ્વચ્છ છે તેમજ રૂમની બહાર નીકળતા જ દરીયાના દર્શન થાય છે.જમવાનુ શુદ્ધ અને સાત્વિક હોય છે.સવારે નાસ્તા ની પણ વ્યવસ્થા હોય છે. રૂમ ભાડા સિવાય આ બધાનો અલગ ચાર્જ હોય છે.
રજાઓમાં તથા તહેવારો મા અહીં બુકિંગ ફૂલ હોય છે તેથી નીચે આપેલ ફોન નંબર પર સંપર્ક કરીને જ જવું. લોકેશન ખૂબ જ સારૂ છે.શહેરની ભીડભાડ થી શાંતિ લેવા તથા પરીવાર સાથે પળો વિતાવવા ઉત્તમ સ્થળ છે.
બુકિંગ માટે -
02842-287709
0278-2424241,0278-2429323

#heritage
#msb42
#kamleshmodi
#tour
#gujarattourism
#garvigujrat
#heritagebuilding
#heritagefestival
#gopnath
#travelvlog
#travel
#bhagatsingh
#bhavnagar
#marugujarat
#rajblogs
#veer
#mahadev
#mahadeva

Комментарии

Информация по комментариям в разработке