પવનપુત્ર એ ટેક લીધી ભક્તિ ની 🌻એને ભજવા છે સીતારામ🌷 માગસર શનિવાર સ્પેશિયલ Hanuman Ji bhajan 👇 છે

Описание к видео પવનપુત્ર એ ટેક લીધી ભક્તિ ની 🌻એને ભજવા છે સીતારામ🌷 માગસર શનિવાર સ્પેશિયલ Hanuman Ji bhajan 👇 છે

પવનપુત્ર એ ટેક લીધી ભક્તિ ની 🌻એને ભજવા છે સીતારામ🌷 માગસર શનિવાર સ્પેશિયલ Hanuman Ji bhajan 👇 છે


other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#કાન્હાજટપટજટપટઝોલીભરીદો
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong


પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે

એને ભજવા છે સીતારામ
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

માતા અંજનીના પેટે જન્મ્યા રે

એ તો આવ્યા છે અવની માય
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

માતા પુત્ર જન્મ્યા ને આંસુ કેમ આવ્યા રે

માતા કેમ રે દુભાણા દિલ
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

સૂર્ય ઉગતા ને દેહ તમારો બળશે રે

માટે તજવા અમારા પ્રાણ
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

માતા સ્તનપાન કરાવો એક ઘૂંટડો રે

માતા કરાવો અમીરસ પાન
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

ઘૂંટડો ભરતા શૂરવીરે છલાંગ મારી રે

ઉગતા સૂર્યને લીધા મુખ માય
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

ધ્રુજ્યા આકાશ પાતાળને પૃથ્વી રે

ક્યાંય ઉગ્યો નહીં પ્રભાત
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય આવ્યા રે

ભોળા શંભુએ ધર્યું એનું ધ્યાન
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

હનુમાન છોડો સૂર્યદેવને મુખથી રે

અમે બાળશું તમારા દુઃખ
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

દેવો મારી માતા ને તમે પૂછજો રે

રજા આપો તો કામ તમારા થાય
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

સર્વે દેવો માતા પાસે આવ્યા રે

હનુમાન છોડી દો સૂર્યને મુખથી
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

તમારું આયુષ્ય આપે છે ભોળાનાથજી રે

જેવા છોડ્યા એવા એ ખીલીયા

ત્રણેય લોકમાં થયો પ્રભાત
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...

હનુમાનને તેલ ચડે ને સિંદૂર ચડે રે

એને ચડે છે આંકડાની માળ
પવનપુત્ર એ ટેક લીધી ભક્તિની રે...


જય શ્રી રામ 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке