ભલો ભરથરી ભલો ગોપીચંદ અલખ જગાડી સોનબાઈને સજીવન કર્યા સાંભળવા જેવું Bhajan 👇 છે

Описание к видео ભલો ભરથરી ભલો ગોપીચંદ અલખ જગાડી સોનબાઈને સજીવન કર્યા સાંભળવા જેવું Bhajan 👇 છે

ભલો ભરથરી ભલો ગોપીચંદ અલખ જગાડી સોનબાઈને સજીવન કર્યા સાંભળવા જેવું Bhajan 👇 છે


other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏




#કાન્હાજટપટજટપટઝોલીભરીદો

#pitrupakshspecialbhajan

#શ્રાદ્ધનાભજન

#પિતૃપક્ષનીસાખીઓ

#પિતૃપક્ષનાભજન

#ganeshchaturthispecialbhajan

#ગણપતિનાભજન

#pitrupakshnisakhio

#janmashtami

#કૃષ્ણજન્મનાભજન

#Janmashtamispecialbhajan

#શ્રાવણમાસનાભજન

#shravanmasspecialbhajan

#મોબાઈલનુંભજન

#rakshabandhanspecial 

#હિંડોળાભજન

#hindolabhajan

#rakshabandhanstatus 

#ભક્તિમાંલીલાલેરછે

@ભક્તિમાંલીલાલેરછે

#bhajan #kirtan

#satsang

#gujaratibhajan 

#krishnabhajan

#krishnasong

#prabhatiya

#santvani  #gujarat

#newkirtan

#newbhajan

#garba #gujarati

#ramjibhajan

#shivjibhajan

#hanumanJibhajan

#hanumanchalisa

#matajibhajan

#bhagwatgeetagujarati

#gujaratisong



સોના ના બાજોઠ રૂપાલા ના બાજોઠ,


ભરથરી સ્નાન કરવા બેઠાં રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


નય વાદલડી ને નય વીજલડી,


ઓસીતાની ક્યાંથી આવા રે ,

ભલો ભરથરી ભલો ગોપીચં.


સ્નાન કર્યા રાજા એ જોયૂ,


ઝરૂખે રોવે એની માતા રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


કોણે રે માતા તારા દીલડા દૂભાવા,


કોણે તને આંગળી ચીંધી રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


કોઈએ નથી મારાં દિલડા દૂભાવા,


કોઈએ નથી આંગળી ચીંધી રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


આવી રે કાયા તારા બાપની રે હતી,


ઈ રે કાયા ના મરતૂક આવા રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


ત્યાંર થી ગોપીચંદે ભગવોરે પેરો,


અલખ ને જગાવો રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


દેશ રે જાજો બેટા પ્રદેશ જાજો,


નો જાજો બેનીબા ને દેશ રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


આંબલીયા ની ડાળે, સરોવર ની પાળે,


ઊતરી જોગીની જમાતૂ રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


સોનલા નૂ બેડૂ ને રૂપલા ઈંઢોણી,


સોનબાઇ પાણીડા હાલા રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


સોનબાઇ ની નણંદ એમજ બોલા,


કયોતો ભાભીજી વીરો બતાવૂ,


કયોતો જોગીડો બતાવૂ રે,

 ભલો ભરથરી ભલો ગોપીચંદ.


કયોતો વીરા રાજ પાઠ અપાવૂ,


કયોતો જોગીડો બતાવૂ રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


કયોતો વીરા રાજ પાઠ અપાવૂ,


કયોતો વેલડા જોડાવૂ રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


રાજ નો જોઈએ બેની પાટ ન જોઈએ,


લલાટે લખો ભગવો ભેખ રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


સોનબાઈ એ તો કટારી કાઢી,


સોનબાઈ ના મરતૂક આવા રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.


અલખ કરીને ભરથરી ઊતરા,


સોનબાઈ ને સજીવન કીધા રે

ભલો ભરથરી ભલો ગોપીચંદ


સોના ના બાજોઠ રૂપાલા ના બાજોઠ,


ભરથરી સ્નાન કરવા બેઠાં રે,

ભલો ભરથરી ભલો ગોપીચંદ.



જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 

ધન્યવાદ 🙏



Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке