રાક્ષસને ત્યાં ભોગ આપવાં મારા પુત્ર ને ના મોકલું તો બ્રહ્મહત્યા નું પાપ. મહાભારત કથા ( કડવુ ૯૧)

Описание к видео રાક્ષસને ત્યાં ભોગ આપવાં મારા પુત્ર ને ના મોકલું તો બ્રહ્મહત્યા નું પાપ. મહાભારત કથા ( કડવુ ૯૧)

રાક્ષસને ત્યાં ભોગ આપવાં મારા પુત્ર ને ના મોકલું તો બ્રહ્મહત્યા નું પાપ. મહાભારત કથા ( કડવુ ૯૧)
----------------------------------------------------------------------
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, આદિપર્વ અંતર્ગત ( કડવું -૯૧ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો.
અર્જુન અને ધર્મે ગાંસડીઓ લીધી છે, વેચવા ચાલ્યા છે, સહદેવ નિકુળ પણ ચાલ્યા છે, કોઈ લ્યો રેજા, કોઈ લ્યો કાપડ, તેવી રીતે ભીમ વિચાર કરે છે કે, આપણે ભીખ માગવી નથી, બીજું જ કરવું,
માથાનું ફાળિયું પાથરી, રેજા જમીન ઉપર મૂકી, અને એક રૂપિયાનો લઈ જાઓ બધા, એમ કહે છે. બધા લઈ જાય છે,ગાંસડી ખાલી થાય છે, ભીમ પૈસા ગણે છે, પછી એકપણ રેજામાં કોઈ ખામી ખૂંચી નથી, જોઈ લેજો, મેં પણ જોઈને લાયા નથી, ત્યારે જોવા માટે બધા તાકા ખોલે છે, ભીમ ઝડપ મારીને લઈ લે છે, પાછી રેજાની ગાંઠો લઈ, અને ભીમ ગામના દરવાજે આવી, અને આરામ કરી, બ્રાહ્મણોને એક એક રેજો આપી, અને સાંજે ઘરે આવે છે. ધર્મ અને અર્જુન પણ આવે છે, પણ ભીમ નો નફો ₹4 નો છે, ધર્મને વેમ પડે છે, ભીમને લડે છે, ત્યારે ભીમ બીજા દિવસે ત્યાં જવાનું કહે છે, ધર્મરાજ અને અર્જુન ત્યાં જાય છે, ત્યારે લોકો ત્યાં લાકડીઓ લે છે,
ત્યારે ધર્મ અને અર્જુનને દોડવું પડે છે, બીજે દિવસે પણ ભીમ તેમજ કરે છે, એટલો જ નફો લઈને સાંજે ઘરે આવે છે, ધર્મરાજ ખૂબ લડે છે, અને ભીમના બે દિવસના નફાના આઠ રૂપિયા બ્રાહ્મણોને બોલાવી દક્ષિણ આપી દે છે, અને ભીમને ઘરે કામ કરવાનું કહે છે, કે આજથી તારે વ્યાપાર ન કરવો, બીજા ચાર ભાઈ વેપાર કરે છે. અને એક બ્રાહ્મણના ઘરે જ્યારે છે, ત્યાં શું થાય છે, તે ગામમાં ગામના દરવાજે બકરાક્ષસ કરીને એક રાક્ષસ છે, તેને રોજ એક માણસ ખાવું પડે છે, તો આજે જે બ્રાહ્મણી છે તેના પુત્રનો વારો છે, અને ચાર પુત્ર આગળ વારામાં રાક્ષસ ખાઈ ગયો છે, આજે પાંચમા પુત્રને રાક્ષસને ત્યાં જવાનો વારો છે,
એટલે બધા રોએ છે, ત્યારે કુંતાજીના કાને અવાજ જાય છે, કુંતાજી હાથમાં માળા લઈ ત્યાં જાય છે, બ્રાહ્મણીને રડતીને જોઈને દયા આવે છે, ત્યારે કુંતાજી કહે છે કે આજે તારા દીકરાના બદલે મારો દીકરો મોકલીશ, ન મોકલું તો મને બ્રહ્મહત્યા નું પાપ છે. એવું બોલી કુંતાજી ઘરે જાય છે,જતા જતા એકદમ મનમાં દીકરાઓ પ્રત્યે પ્રેમ ઉભરાય છે, અને કુંતાજીને આજે દીકરો મોકલવો પડશે જ એમ કરીને પ્રેમ ઉભરાય છે, અને રોવે છે.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
   / @mahantshrishankarpuriji  
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૯૧ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ. ૯૧
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
   / @mahantshrishankarpuriji  
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Комментарии

Информация по комментариям в разработке