🌹સ્વ રચિત 🌹 મામા નાં ઘર હવે પ્યારા લાગે છે 🌹(લખેલું છે)

Описание к видео 🌹સ્વ રચિત 🌹 મામા નાં ઘર હવે પ્યારા લાગે છે 🌹(લખેલું છે)

તમે તો કહેતા હતા મને ગોકુળિયું વહાલું
મામા ના ઘર હવે પ્યારા લાગે છે

તમે તો કહેતા હતા મને ગોકુળ વ્હાલુ
મામા ના ઘર કેમ પ્યારા લાગે છે

તમે તો કહેતા હતા મને જશોદા માં વાલી
માતા દેવકી ના ખોળા હવે વાલા લાગે છે

તમે તો કહેતા હતા મને....
મામા ના ઘર કેમ પ્યારા લાગે છે

તમે તો કહેતા હતા મને માખણીયો વહાલું
છપ્પન ભોગ કેમ પ્યારા લાગે છે

તમે તો કહેતા હતા....
મામા ના ઘર બહુ પ્યારા લાગે છે

તમે તો કહેતા હતા મને સુદામા બહૂ વાલા
ઓધવજી હવે કેમ પ્યારા લાગે છે
ઓધવજી હવે બહુ વાલા લાગે છે

તમે તો કહેતા હતા....
મામા ના ઘર બહુ વાલા લાગે છે

તમે તો કહેતા હતા મને ગોપીઓ બહુ વાલી
કુબજા ના ચંદન પ્યારા લાગે છે
કુબજા ને જોઈ તમે મોહી ગયા છો
અષ્ટ પટરાણી બહુ વાલી લાગે છે

તમે તો કહેતા હતા મને મોર પંખ વહાલું
સોનાના મુંગટ બહુ વાલા લાગે છે

તમે તો કહેતા હતા મને ગોવાળીયા વાલા
રાજપાટ જોઈ તમે ખોવાઈ ગયા છો
રાજપાટ જોઈ તમે મોહી ગયા છો

તમે તો કહેતા હતા મને રાધા બહુ પ્યારી
અષ્ટ પટરાણી બહુ વાલી લાગે છે

તમે તો કહેતા હતા મને ગોકુળીયું વાલો
મામા ના ઘર બહુ વાલા લાગે છે
મામા ના ગામ કેમ વાલા લાગે છે
ગોકુળીયા ને તમે ભૂલી ગયા છો
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке