સ્વ રચિત 🌹લાંબા ઘુંઘટા વાળી🌹(લખેલું છે) દક્ષાબેન

Описание к видео સ્વ રચિત 🌹લાંબા ઘુંઘટા વાળી🌹(લખેલું છે) દક્ષાબેન

પેલી કોણ રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે

લાંબા ઘૂંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે

આ તો કાશી રબારણ જાય લાંબા ઘુમટા
વાળી રે

એના કપાળે ચાંદલો શોભતો રે
ચાંદલો ચમક ચમક થાય
લાંબા ઘૂંઘટ વાળી રે. પેલી કોણ.....

પેલી કલ્પના રબારણ જાય લાંબા ઘૂંઘટ વાળી રે

લાંબા ઘૂમતા વાળી રે ટૂંકા છેડલા વાળી રે
આ તો કલ્પના રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી

એના ગળામાં હારલા શોભતા રે
હારલા હાલક ડોલક થાય
લાંબા ઘૂંઘટ વાળી રે. પેલી કોણ.......

પેલી રમીલા રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
એના નાકમાં નથણી શોભેતી
નથણી હાલક ડોલક થાય લાંબા ઘુંઘટ વાળી રે. .....પેલી કોણ.....

પેલી નૈના રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
લાંબા ઘુંઘટ વાળી રે ટુકા છેડલા વાળી રે

એના માથા માં ગજરો શોભતો રે
ગજરો સોગંદ હોય લાંબા ઘૂંઘટ વાળી રે

પેલી કોણ રબારણ જાય લાંબા.....

પેલી તલ્લીકા રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
એને અંગે સાડી શોભતી રે
સાડી સુંદર સોહાય લાંબા ઘુંઘટ વાળી રે .

પેલી કોણ.....

આ તો તારા રબારણ જાય લાંબા ઘુંઘટવાળી
લાંબા ઘૂંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે

આ તો તારા રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે

જ્યોતિ રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
લાંબા ઘુંઘટ વાળી ટૂંકા છેડલા વાળી રે

એના માથે તે ચુંદડી શોભતી રે
ચુંદડી જગ મગ થાય લાંબા ઘુંઘટ વાળી રે

પેલી કોણ.....

પેલી સોનલ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે

એના કાને તે કુંડળ શોભતા રે

પેલી કોણ...

આ તો મંજુ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે

એના હાથમાં તે ચુડલો શોભતો રે
ચુડલો જગમગ થાય લાંબા ઘુંઘટવાળી રે

આ તો શાન્તા રબારણ જાય
લાંબા ઘુંઘટ વાળી રે

લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી રે

આ તો કુસુમ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
એના માથે તે ચોટલો શોભતો રે
એના જટા જેવા વાળ લાંબા ઘુંઘટ વાળી રે

આ તો દક્ષા રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
લાંબા ઘૂંઘટા વાળી રે ટૂંકા છેડલા વાળી રે
આ તો દક્ષા રબારણ જાય લાંબા

એના પગમાં તે પાયલ શોભતા રે
પાયલ ખન ખન થાય લાંબા ઘુંઘટવાળી રે

પેલી કોણ......

આ તો પાયલ રબારણ જાય લાંબા ઘુંઘટ વાળી રે
લાંબા ઘુંઘટ વાળી રે ટૂંકા છેડલા વાળી
આ તો પાયલ રબારણ જાય લાંબા ઘૂંઘટા વાળી રે
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#radha #gujaratibhajan #કીર્તન #સત્સંગ #krishna #bhajan #ભજન #trending #lagangeet #ગુજરાતી

Комментарии

Информация по комментариям в разработке