Rockstar ફિલ્મમાં કામ કરી ચુકેલા Jodiya Pava ના ગુજરાતી કલાકારની કહાણી | BBC NEWS GUJARATI

Описание к видео Rockstar ફિલ્મમાં કામ કરી ચુકેલા Jodiya Pava ના ગુજરાતી કલાકારની કહાણી | BBC NEWS GUJARATI

ફિલ્મ રોકસ્ટાર અને એ આર રહેમાન સાથે કામ કરી ચૂકેલા જોડિયા પાવાના ગુજરાતી કલાકાર નૂરમામદનું નામ જવલ્લે જ કોઈ જાણતા હશે. ગુજરાતમાં ગુજરાતમાં એકમાત્ર એવા કલાકાર હશે જેઓ જોડિયા પાવા વગાડતા હશે.

આવડા મોટા કલાકારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેઓ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

Video: Prashant Gupta
Edit: Ravi Parmar

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке