Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Aarav Studio

Описание к видео Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Aarav Studio

Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Aarav Studio

ભારત દેશ એ માત્ર એક દેશ નહિ પણ મા તરીકે પૂજાય છે અને આ જ માં ભારતીનો ખોડો સંસ્કૃતિ પ્રકૃતિ તથા ધરોહર થી એટલો બધો સમૃદ્ધ છે કે અહીંયા દેવો ને પણ માં ભારતી ના ખોળે સંતાન તરિકે જન્મ લઈ ખેલવવા આવવું પડે છે
આ જ પવિત્ર દેશ માં વિવિધ વિસ્તાર પ્રાંત અને શૈલી મુજબ અલગ અલગ પહેરવેશ ભાષા તથા રહેણી - કહેણી અને કલા વારસો જોવા મળે છે અને તેઓ દરેક ની અલગ અને ઉત્તમ ખાસિયતો રહેલી છે આવા જ ગુજરાત ના ધબકતા ધબકારા સમાન કચ્છ પ્રદેશ પણ પોતાની આગવી કલા વારસા માટે ખુબ જ જાણીતો છે અને તેમાનો એક કચ્છી સંગીત તો એટલો અદભુત છે કે વાત ન પૂછો એમાં ઘણાબધા કચ્છી રાગ રાગણી ની રંગત જોવા મળે છે અને તેની સાથો સાથ રાશ ગરબા માં કચ્છ ના પોતાના કચ્છી રાસુડા કચ્છી વાવલ કચ્છી મટુકડી ડોકો જેવી વારસાગત રાશ નો લહાવો પણ નિહાળવા જેવો છે આવી જ પરંપરાઓ માંથી કચ્છી સંગીત ના આ મહેકતા બગીચા માંથી આરવ સ્ટુડિયો ગુજરાતી તમારા માટે એક ખુશ્બુદાર ફૂલ વીણી ને લાવ્યો છે જેનો નામ છે કચ્છી જોડીયા પાવા તે પણ કચ્છ ના સુપ્રસદ્ધિ પાવા કલાકાર નૂરમાંમદ સોઢા ની સંગત રૂપે તો આ કૃતિનો આનંદ માણો અને તમને આ કચ્છી કંસુબો કેવો લાગ્યો તે પણ કૉમેન્ટ બોક્ષ માં જરૂરથી જણાવશો ધન્યવાદ...

‪@AaravStudioGujarati‬ Present...

અવનવા બ્રાંડ ન્યુ આલ્બમ સોંગ તથા લાઈવ પ્રોગ્રામના તમામ વિડિયો નિહાળવા માટે તમારી આ ચેનલને સબ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બેલ આઈકોન દબાવશોજી તથા નીચે આપેલ લિંકોની મુલાકાત લઈ અમારા તમામ શોશિયલ મીડિયાના પ્લેફોર્મ સાથે જોડાવશો...આભાર

VAARSO OF KUTCHI MUSIC BY NOORMANMAD SODHA

LIVE VIDEOGRAPHY BY BEING STUDIO (KOTATA, KARODIYA)

Follow and join here too

Instagram Account :   / aaravstudiogujarati  

Facebook Page :   / aaravstudiogujarati  

Twitter X :   / aarav_studio  

Youtube :    / @aaravstudiogujarati  

આપના દરેક શુભ પ્રસંગોના વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીના તમામ કામ માટે સંપર્ક કરો :

💠 આરવ સ્ટુડિયો (કોટાયા-કરોળિયા) 💠

આરવ ગઢવી મો.૯૫૮૬૭૧૭૮૪૮,૮૪૬૯૨૬૩૮૮૩

For all inquiry, contact us:-

Videography & Photography

Aarav Studio ( Kotaya, Karodiya )

Aarav Gadhvi - 9586717848, 8469263883
Mail: [email protected]

#aaravstudio #kutch #gujarat #folk #music #kutchisong #trending #tredistionalsong #live #vaval #doko #gujarati #lokgeet #culture #livedayro #sindh #sindhi #sindhisong #sindhisongs #kutchisindhihorse #aaravstudiogujarati

Your Quaries :
jodiya pava
kutchi doko
kutchi
kutch
kachchh
kutchi rasuda
kutchi song
kr kutchi rasuda
ramju changal kutchi rasuda
kutchi folk songs
kutchhi
swati abchung kutchi doko
swati abchung kutchi song
kutchi songs
kutchi vaval
kutchhi song
swati abchung kutchi rasuda
kutchhi songs
kutchi lokgeet
reflections of kutch
kutchi trending
kutch song
kutchi folk dance
kutchi folk music
rann of kutch
kutch tourism
kutch gujarat
white rann of kutch
kutch tourist places
dhordo kutch
rann of kutch festival
great rann of kutch
kutchi sundhi
sindhi
sindhi song
sindhi music
sindhi songs
sindhi kalam
sindhi kutchi song
sindhi geet
કચ્છી સિંધી
કચ્છી અને સિંધી
poonam gadhvi
deval gadhvi
devalben gadhvi

Комментарии

Информация по комментариям в разработке