🌹સાહેલી મારી ભજનમાં આવતા જાય જાત્રા ની વાતો કરતા જાય🌹 લખેલું છે

Описание к видео 🌹સાહેલી મારી ભજનમાં આવતા જાય જાત્રા ની વાતો કરતા જાય🌹 લખેલું છે

સાહેલી મારી ભજનમાં આવતા જાય
જાત્રા ની વાતો કરતા જાય

સાહેલી મારી રોજ કહેતા હતા
જાત્રા ની વાતો કરતા હતા

કૈલાશબેન ભજનમાં આવતા જાય
જાત્રા ની વાતો કરતા જાય

કલ્પનાબેન રોજ કહેતા હતા
આપણે કાશી ધામ જઈએ

વૈકુંઠ ની સખીઓ ભેગા મળીને
કાશી ધામની જાત્રા જઈએ

ભોળા મારા મંદિરમાં બેઠા છે
ભક્તોના દુખડા હરતા

દક્ષાબેન ભજનમાં આવતા જાય
જાત્રા ની વાતો કરતા જાય

સાહેલી મારી રોજ કહેતા હતા
આપણે ચાર ધામ જઈએ

મંજુબેન રોજ કહેતા હતા
આપણે અયોધ્યા જઈએ

સાહેલી મારી રોજ કહેતા હતા
આપણે જાત્રા જઇએ

વૈકુંઠની સખીઓ ભેગા મળીને
અયોધ્યા ની જાત્રા જઈએ

વાલીડો મારા મંદિરમાં બેસી
ભક્તોના દુખડા હરતા

નયનાબેન રોજ કહેતા હતા
આપણે જાત્રા જઈએ

તલ્લીન ભજનમાં આવતા જાય
જાત્રા ની વાતો કરતા જાય

કુસુમબેન મારા રોજ કહેતા હતા
આપણે ગોકુળ ગામ જઈએ

વૈકુંઠ ની સખીઓ ભેગા મળીને
કનૈયા ના દર્શન જઈએ

કનૈયો મારો મંદિરમાં બેઠો
ભક્તોના દુઃખડા હરતો

કાશીબા ભજનમાં આવતા જાય
જાત્રા ની વાતો કરતા જાય

કપિલાબેન રોજ કહેતા હતા
આપણે રણુજા જઈએ

નર્મદાબેન રોજ કહેતા હતા
આપણે જાત્રા જઈએ

વૈકુંઠની સખીઓ ભેગા મળીને
રામાપીરના દર્શન જઈએ

લીલાબેન રોજ કહેતા હતા
આપણે જાત્રા જઈએ

સોનલબેન રોજ કહેતા હતા
આપણે અયોધ્યા જઈએ

વૈકુંઠ ની સખીઓ ભેગા મળીને
રામચંદ્રના દર્શને જઈએ

સાહેલી મારી રોજ કહેતા
આપણે યાત્રા જઈએ

સખી મારી ભજનમાં આવતા જાય
જાત્રા ની વાતો કરતા જાય

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке