એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા | Mahila Satsang Mandal | Shiv Bhajan New 2023

Описание к видео એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા | Mahila Satsang Mandal | Shiv Bhajan New 2023

એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા | Mahila Satsang Mandal | Shiv Bhajan New 2023
‪@Bhavnapatelofficial‬

LIKE || SHARE || COM MENT || SUBSCRIBE

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવા દર્શન કરવાને કાજ રે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે શિવે અંગે ભભૂતી લગાડી
હારે શિવે શિર પર ગંગા ધારી
હારે શિવે પેરી છે શર્પની માળા મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવા દર્શન કરવાને કાજ રે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે શિવ લાંબી જટાયુ વાળા
હારે એની સાથે છે ભૂતો કાળા
હારે શિવે પેરી છે રુદ્રની માળા મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવા દર્શન કરવાને કાજ રે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે માતા થાળી ભરી ને ફળ લાવ્યા
હારે ભોળા સંભુને દેવાને આવ્યા
હારે માતા આવી ને શીખ ના આપો મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે નંદરાણી દેખાડ તારો લાલો
હારે મને લાગે અતિશય વાલો
હારે મને દર્શન કરવાની ઘણી હામ મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે નહીં દેખાળું હું મારો લાલો
હારે રૂપ દેખીને બીવે મારો લાલો
હારે કોઈ બાવા ને બહાર કાઢો મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે કાન કુંવર છે બહુ વાલો
હારે માતા નથી હું અઘોરી બાવો
હારે મારે લેવો દર્શન નો લાવો મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે કાન કુંવર ને તેડી લીધો
હારે ભોળા શંકરે ફૂલડે વધાવ્યો
હારે ત્યાં તો હરિ ને હર બેય ભેટ્યા મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવું ડમ ડમ ડમરુ વાગે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે

હારે એવા દર્શન કરવાને કાજ રે મહાદેવજી
આવ્યા જશોદા માં ને આંગણે


ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh

Your Queries -
એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા
dum dum damru baje mahadev ji
hare evu dum dum damru vage
Mahila satsang mandal
Shravan maas bholenath song
Shravan new shiv bhajan
Shravan new shiv bhajan
Shravan new shiv bhajan
Bholenath mahadev new Bhajan 2023
Bhavna patel official
Satsang mandal junagadh
Shravan maas 2023 new Bhajan
Satsang mandal na geet
Satsang mandal bhajan
mahadev song
Shravan new shiv bhajan
Bhavna patel official
devotional songs
shiv bhajan new 2023
Shiv liyric bhajan
Shravan maas geet bhajan
har har mahadev
Bhole baba bhajan new
New 2023 bholenath bhajan
New Bhole baba bhajan
om namah shivay
amarnath yatra
Sarawan maas dhun bhajan
Sarawan maas bholenath dhun bhajan
Keshod satsang mandal
Mahila mandal junagadh
Mahila mandal keshod
Mahila mandal satsang bhajan
Mahila satsang mandal
Satsang mandal junagadh
Satsang mandal keshod
Shree hari Narayan bhajan
krishna bhajan
krishna bhajan new
Bhavna patel official
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Krishna bhajan
Satsang mahila mandal junagadh
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Satsang mandal 2023
Satsang mandal new geet
shravan maas 2023
shravan maas na kirtan
shravan maas na geet
shravan maas 2023 mein kab hai
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
vijudi
gujarati bhajan
gujarati kirtan
gujarati satsang
gopi mandal
kirtan gujarati
satsang mandal
mahila mandal na bhajan
satsang na geet
nava kirtan
sakhi mandal
gujarati bhajan mandal
radhe bhajan mandal
sakhi mandal na bhajan
suhani banna bhajan
gyaras na kirtan
satsang
mahila mandal bhajan
bhajan mandal
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
dhun mandal
gopi mandal bhajan
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
satsang dhun mandal
suhani banna bhaja
adhik mas na bhajan
#shivbhajannew2023
#mahilamandal
#satsang
#mahadev
#bholenath
#shiv
#shivbhajan
#shiva
#shravanmaas
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilasatsangmandal
#mahilaMandaljunagadh
#kirtan
#dun
#bhajan
#geet
#bhajan
#dayro
#kirtan
#gujaratibhajan
#gujaratikirtan
#kirtan
#hindibhajan

Комментарии

Информация по комментариям в разработке