ગણપતિ ના લગ્ન નું ગીત: મહિલા સત્સંગ મંડળનો મનમોહક પ્રદર્શન

Описание к видео ગણપતિ ના લગ્ન નું ગીત: મહિલા સત્સંગ મંડળનો મનમોહક પ્રદર્શન

ગણપતિ ના લગ્ન નું ગીત: મહિલા સત્સંગ મંડળનો મનમોહક પ્રદર્શન
હારે મારા ગણપતિ ના લગનીયા લેવાય સખી મિઠેરું લાગે | ગણપતિ ના લગ્ન નું ગીત | Mahila Satsang Mandal@Bhavnapatelofficial

LIKE || SHARE || COM MENT || SUBSCRIBE

ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh

હારે મારા ગણપતીના લગનીયાં લેવાય આજ સખી મિઠેરું લાગે

શિવજી તો હિમાલયમા તપ કરવા ગયાં છે

બધા દેવો તો સભામાં ગયાં છે

હારે મારા વેવાય સાથે કરવી મીઠી વાત આજ સખી મિઠેરું લાગે

નંદીતો શિવજીની સાથે ગયાંછે

કાર્તિકજી તો રિસાય ગયાં છે

હારે મારા વેવાય વેલા જાણી જાશે વાત આજ સખી મિઠેરું લાગે

મોટા નંળદને વેલા તેડાવશું

ઓખા તે બેનને તેના સાસરેથી તેડાવશું

હારે અમારે માં દીકરી ને કરવી મીઠી વાત આજ સખી મિઠેરું લાગે

બધા દેવોને નોતરાં દેવરાવશું

બધી દેવીઓ ને સાંજે તેડાવશું

હારે મારા ગણપતીની સાંજી ગવાય આજ સખી મિઠેરું લાગે

ડાકોરથી કાળીયા ઠાકોર ને તેડાવસુ

અષ્ટ પટરાણીઓ ને સાથે તેડાવસુ

હારે ઈતો ભરીલાવ્યાં ફ્ટાણીફાટ આજ સખી મિઠેરું લાગે

કૈલાસ પર્વત પર મંડપ રોપાવશું

બધા દેવોની પૂજા રખાવસુ

હારે મારા ગણપતીની જાડી જોડશું જાન આજ સખી મિઠેરું લાગે

રિધ્ધી સિધ્ધીને અમે તેડી રે આવશુ

બધી જાનડીયું મંગળીયા ગાસે

હારે મારા ગણપતીના માયરા થાય આજ સખી મિઠેરું લાગે

સાકાર નો કંસાર એના સાસુજી પીરસે

રિદ્ધિ સિદ્ધિ ને ગણેશ કંસાર આરોગશે

હારે મારા પાર્વતી ને હરખ ના સમાય

લસપસતા લાડુ મારા વેવાયો જમાડશે

એકબીજાનાં મોઢામાં મેલસે

હારે મારા હૈયાં સાથે હૈયું મળી જાય આજ સખી મિઠેરું લાગે

રિદ્ધિ સિદ્ધિ ને અમે વધવા જાસુ

બધી જાનડિયું સામૈયા કરશે

હારે મારા ગણપતીના પોખણાં થાય આજ સખી મિઠેરું લાગે

કુમકુમ ની પગલી રિદ્ધિ સિદ્ધિ દેવ પાડશે

પગલી પાડેને આખું બ્રહમાંડ ગાજે

હારે મારા ભોળાનાથ ને હરખ ના સમાય આજ સખી મિઠેરું લાગે

ગણપતીના લાગનિયા જે કોઈ ગાશે

તેના ઘરે રિધ્ધી સિધ્ધી બિરાજશે

હારે તેનું ઘર મંદિર બની જાય આજ સખી મિઠેરું લાગે

હારે મારા ગણપતીના લગનીયાં લેવાય આજ સખી મિઠેરું લાગે


Your Queries -
હારે મારા ગણપતિ ના લગનીયા લેવાય સખી મિઠેરું લાગે
ગણપતિ ના લગ્ન નું ગીત
ગણપતિ ના લગ્ન
hare mara ganpati na laganiya levay
ganpati na lagan
ગણપતિ દાદા નુ ભજન
ganesha bhajan 2023
गणेश चतुर्थी Special
भजन गणेश जी
गणेश के भजन
ganesh bhajan
Ganpati bhajan
satsang mandal
mahila mandal
mahila satsang mandal keshod
bhavna patel official
Satsang mandal junagadh
mahila satsang mandal
adhik maas 2023
bhavna patel swarma geeto
satsang mandal
mahila mandal
satsang
music
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Satsang mahila mandal junagadh
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Satsang mandal 2023
Satsang mandal new geet
Adhik maas 2023
Adhik maas na kirtan
Adhik maas na geet
adhik maas 2023 mein kab hai
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
vijudi
gujarati bhajan
hindola
gujarati kirtan
hindola bhajan
kanha na bhajan
gujarati satsang
hindola na kirtan
kanhaiya na bhajan
gopi mandal
kirtan gujarati
satsang mandal
kanuda na kirtan
mahila mandal na bhajan
satsang na geet
ramapir na kirtan
hindola na geet
hindola na bhajan
nava kirtan
bhagwan mara banevi
sakhi mandal
gujarati bhajan mandal
vasant banna kirtan
radhe bhajan mandal
sakhi mandal na bhajan
suhani banna bhajan
tikar-padardi
kanha na kirtan
gyaras na kirtan
Medium
satsang
hindola kirtan
mahila mandal bhajan
hindola
bhajan mandal
hindola bhajan
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
hindola na bhajan
ekadashi na bhajan
maharana bhajan
dhun mandal
gopi mandal bhajan
shyam bhajan mandal
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
krishna bhajan mandal
satsang dhun mandal
suhani banna bhaja
adhik mas na bhajan
#ganeshbhajan
#mahilasatsangmandal
#satsangmandal
#satsang
#mahilamandal
#ganesh
#ganeshutsav
#ganeshchaturthi
#ganesh_chaturthi_status
#ganpatibappamorya
#ganpatibappastatus
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilaMandaljunagadh
#kirtan
#dun
#bhajan
#geet
#dayro
#gujaratibhajan
#gujaratikirtan
#hindibhajan

Комментарии

Информация по комментариям в разработке