Chehar Jode Jug No Nato (Official Video) - Bholu Jalampura | Gujarati Song | ચેહર જોડે જુગ નો નાતો

Описание к видео Chehar Jode Jug No Nato (Official Video) - Bholu Jalampura | Gujarati Song | ચેહર જોડે જુગ નો નાતો

Bholu Jalampura Official Present ..

Chehar Jode Jug No Nato - Bholu Jalampura | Chehar Maa Song | Gujarati Song | ચેહર જોડે જુગ નો નાતો | ભોલુ જાલમપૂરા


Song :- Chehar Jode Jug No Nato ( ચેહર જોડે જુગ નો નાતો )
Singer & Lyrics :- Bholu Jalampura
Music :- HItesh Batham , Kaushik Raval
Recoding :- Shivshakti Recording Studio - Mota Chiloda
Label :- Bholu Jalampura Official

Listen on Spotify :- https://spoti.fi/3GdAAZf
Listen on Gaana :- https://bit.ly/3vCRLhT
Listen on Resso :- https://bit.ly/3jwBDtq
Listen on Wynk :- https://bit.ly/3mbdVEA
Listen on Hungama :- http://bit.ly/3js66ZF
Listen on JioSaavn :- http://bit.ly/3Cnv2J6

અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .

Bholu Jalampura Official - YouTube Channel Ne Like - Share - Subscribe & Comment કરવા વિનંતી ...

Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.

અમારા નવા આવનાર વિડીઓ ની જાણકારી મેળવવા અમારી ચેનલને SUBCRIBE કરો અને બેલ 🔔 ના નિશાન પર અવશ્ય ક્લિક કરશો.

Stay connected us on social Media.
•Facebook:   / bholujalampura  
•Instagram:   / bholu_jalampura_official  

For Any Enquiry
•Jayesh Lodha: +919712996893
•Harshad Homod: +918780360374

#bholujalampura
#gujaratinewsong
#bholujalampuranew

JAY CHEHAR MAA

Chehar Jode Jug No Nato: Lyrics

હો આધાર તારો, આશરો તારો,
વાલો છે ચેહર માં દીવડો તારો
ઓ આધાર તારો, આશરો તારો,
વાલો છે ચેહર માં દીવડો તારો

હે કાળા કળયુગ માં સતની માં ની વાતો
ચેહર જોડે જુગ નો નાતો
હે જૂઠું જગત ને જૂઠા નો જમાનો
ચેહર તારી સત ની વાતો
હે તારા નોમે જીવવું ને મરવું
તારો દોઢ લઈ ને દુનિયા માં ફરવું
હે તારા નામે સૌ કરે છે સલામો
ચેહર જોડે જુગ નો નાતો
હે કાળા કળયુગ માં સતની માં ની વાતો
ચેહર જોડે જુગ નો નાતો

હો ઈજ્જત થી જીવવું ને મોન ભેર મરવું
દાગ વગર ના કોરા કફને બળવું
હો ચેહર માં મારી
સાચા ને નમવું અને ખોટું ના વેઠવું
સારું ના થાઈ તો કોઈનું ખોટું ના કરવું
હે ભલે માથે હોય દુઃખ નો ટોપલો
તોય છોડ્યા નથી નીતિ-નિયમો
હે માતા દુઃખ માં પણ કરે સુખ નો છાયો
ચેહર જોડે જુગ નો નાતો
હે કાળા કળયુગ માં સતની માં ની વાતો
ચેહર જોડે જુગ નો નાતો

હો અમને વાલી છે દિલ ની દાતારી
અમારે શું અમીરી અમારે શું ગરીબી
હો ચેહર માં મારી
જગત ને વાલી છે દુનિયા ની અમીરી
અમને વાલી મારી ચેહર ની ફકીરી
હે તારા નામ ની નોકરી હું કરતો
તારા સેવકો ની ચાકરી હું કરતો
હે ભોલુ કોઈ ની ગુલામી નથી કરતો
ચેહર જોડે જુગ નો નાતો
હે કાળા કળયુગ માં સતની માં ની વાતો
ચેહર જોડે જુગ નો નાતો

હે... માં...
મારી... ચેહર માં...
હે એક આશરો તારો માં, આધાર તારો
વાલો છે ચેહર બઈ મને દીવડો તારો,
કાળા કળયુગ માં સતની તારી વાતો
ચેહર તારા જોડે મારો જુગ નો નાતો
જૂઠું જગત ને જૂઠા નો જમાનો
ચેહર તારી સત ની વાતો
કે તારા નોમે જીવવું તારા નોમે મરવું
તારો દોઢ લઈને આખી દુનિયા માં ફરવું
પછી જગત ન દુનિયા તો કરશે મને સલામો
એવો ભરુહો મારી ચેહર બઈ
કાળા કળયુગ માં સતની તારી વાતો
તારા જોડે જુગ નો નાતો
કે ઈજ્જત થી જીવવું મોન ભેર મરવું
દાગ વગર ના કોરા કફને સ્મશાને બળવું
હાચાને જ નમવું ખોટું ના વેઠવું
હારું થાઈ તો ઠીક છ કોઈ નું ખોટું ન કરવું
એ એવા નીતિ-નિયમ ની વાતો
ભલે મોથે હોય દુઃખ નો ટોપલો
તોય કોઈ દાડો છોડ્યા નથી મે નીતિ ન નિયમો
એ માતા મારી ચેહરબઈ
તું તો દુઃખ મય સુખ કરું છુ છોયો
મારી એ દન રાત ની કમોની
મારા કોરા કપાર ના લીલા લીટા
હે અમને વાલી છે દિલ ની દાતારી
અમારે શું અમીરી ન અમારે શું ગરીબી
જગત ન વાલી દુનિયા અમીરી
પણ અમન વાલી ચેહર ની ફકીરી
હે તારા નોમની નોકરી કરતો
અને તારા મેહમોની
તારા સેવક ની ચાકરી કરતો
ભોલુ કોઈની ગુલોમી નથી કરતો
મારી જકશી હીરાની ચેહરબઈ
એટલે કહું છુ
કાળા કળયુગ માં સતની તારી વાતો
ચેહરબઈ જોડે જુગ નો નાતો
જૂઠું જગત ને જૂઠોનો આ જમાનો
ચેહર તારી સતની વાતો
મારો નવમી નાભિ નો ટહુકો
મારા ડાબે પડખે દિલ નો દબકારો
મારી ઓખલડી નો તારો
મારું ઊંઘવાનું મારું જાગવનું
મારું ઉઠવાનું મારું બેહવાનું
મારું હેડવાનું ચાલવાનું
મારે ઓખે જોવાનું કોને હોભડવાનું
જુબોને બોલવાનું મારા જૂબોને ગાવાનું
એ ગયેલું આખું જગત હોભડે
એ જગત ન તાર ગમળવાનું
એતો મારી જકશી હીરાની ચેહરબઇ
ઝોપે ઝોપડી તારો કોમો હોય
મારી જિંદગી નો જીવ્યા માર્યા નું જનસિક
જિંદગી નો જબરો જશ
ન મારી જીબોનનો દન-રાત નો જપાતો
જકસી હીરાની ચેહરબઇ ઝોપડી
મારું માં ને બાપ

હે કાળા કળયુગ માં સતની માં ની વાતો
ચેહર જોડે જુગ નો નાતો
હે જૂઠું જગત ને જૂઠા નો જમાનો
ચેહર તારી સત ની વાતો
હે કાળા કળયુગ માં સતની માં ની વાતો
ચેહર જોડે જુગ નો નાતો.

Комментарии

Информация по комментариям в разработке