श्रीवल्लाभकापद श्रीवल्लभ मधुराकृतमेरे श्रीविठ्ठलदास बापोदरा रागमधुकौंस तालअध्धा त्रिताल हवेली संगीत

Описание к видео श्रीवल्लाभकापद श्रीवल्लभ मधुराकृतमेरे श्रीविठ्ठलदास बापोदरा रागमधुकौंस तालअध्धा त्रिताल हवेली संगीत

श्री वल्लभ का पद श्री वल्लभ मधुराकृत मेरे स्वर श्री विठ्ठलदास बापोदरा राग मधुकौंस ताल अध्धा त्रिताल हवेली संगीत पुष्टी मार्गीय
श्री वल्लभ मधुराकृत मेरे ||
सदा बसो मन यह जिवन धन सब हिन सों जु कहत हे टेरे श्री वल्लभ मधुरा ||१ ||
मधुर बदन अति मधुर नयन युग मधुर भ्रोंह अलकन की पांत ||
मधुर भाल बिच तिलक मधुर-अति मधुर नासिका कही न जात श्री वल्लभ मधुराकृत मेरे ||२||
मधुर अधर रस रूप मधुरछबि मधुर मधुर अति ललित कपोल ||
मधुर श्रवण कुंडल की ज़लकन मधुर मधुर मानो करत कलोल श्री वल्लभ मधुर ||३||
मधुर कटाक्ष कृपा पूरन अति मधुर मनोहर वचन विशाल ||
मधुर उगार देत दासन को मधुर विराजत मुख म्रुदु हास श्री वल्लभ मधुराकृत मेरे ||४||
मधुर कंठ आभूषण भूषित मधुर उर स्थल रूप समाज ||
अति विशाल जानू अवलम्बित मधुर बाहु परिरंभण काज श्री वल्लभ मधुराकृत मेरे ||५||
मधुर उदर कटी मधुर जानू युग मधुरचरण गति
सब सुख रास ||
मधुर चरनकी रेनु निरंतर जनम जनम मांगत हरिदास जनम जनम मांगत हरिदास
श्री वल्लभ मधुराकृत मेरे श्री वल्लभ मधुराकृत मेरे ||६||
આચાર્ય સ્વરૂપે તો પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, પરંતુ આપનાં અંતરંગ,અનન્ય-રસ-પાગી ભક્તો આપનાં વસ્તુત્ત:કૃષ્ણ એવ,એ શ્રી ગુંસાઈજી દ્વારા-બતાવેલું-આપનું-સાક્ષાત કૃષ્ણનું રૂપ ધ્યાન દ્વારા-દર્શન કરી.શ્રી હરિરા યજી “હરિદાસ”-કહે છે-કે મારા વલ્લભની સર્વે આકૃતિ-મધુર છે.મધુરતમ છે.-શ્રી હરિરાયજી કહે છે કે-સદા હે વલ્લભ મારા મનરૂપી મંદિરમાં બિરાજો.મારા જીવનનું પરમ-ધન એજ છે કે જેનાથી ધન્યતાનો-ભાવ હૃદયમાં-નિરંતર રહે છે.૧ ...
આપનું શ્રી અંગ અતિ મધુર છે જે નેત્રો દ્વારા સ્વકીય જીવો પર-કૃપારસના અમી ઝરણાઓ દ્વારા-પોતાનાં સાનિધ્ય માત્રથી-કૃષ્ણ-પ્રેમનાં અનુરાગી બનાવો છો એ નેત્રોનું માધુર્ય અનિર્વચનીય છે.તેનું તો પાન જ કરી શકાય.નેત્રો પરની ભ્રોંહ પંક્તિ-કેવી આકર્ષક છે !મધુર છે!
આપનાં મુગ્ધ કરનારા-ભાલપર-વચમાં રહેલ શ્રી સ્વામિનીજીની ચરણાકૃતિરૂપ તિલક અને આપની નાસિકાનું પરમ મનોહારી સ્વરૂપનું વર્ણન ક્યાં શબ્દોમાં કરી શકાય ?૨ ...
નિજજનોને અધરામૃતનું-અવિરત પાન કરાવનાર આપનાં અધરનું મહાતમ્ય અને તે સમયે અનુભવાતી આપની મોહક છબિ તથા અપના કમલ સમાન કોમલ અને અરુણ-રંગરણજિત કપોલનું કઈ રીતે વર્ણન કરું?
અનિર્વચનીય અને અનુભવૈક ગમ્ય છે.શબ્દ-મર્યાદાથી પર છે.
આપનાં ઉભય કરણ પર જે કુંડળોની શોભા ઝલકે છે ત્યારે લાગે છે કે-પ્રાણપતિના-ઉભય કરણ પર બિરાજીને એ કુંડલો પણ કલ્લોલ કરે છે.આનંદ વ્યક્ત કરે છે.૩ ..
આપના કંઠમાં બિરાજતાં આભૂષણો-આપના શ્રી અંગનાં સ્પર્શથી શોભાયમાન છે અને ઉર સ્થલે-બિરાજતા-આભૂષણો તો આપનો અલૌકિક ભક્ત સમાજ છે.
આપના મધુર બાહુ-કેટલાં વિશાલ્ છેકે જે પોતાનાં અંતરંગ-નિજેચ્છાને જાણકાર ભક્તો ને ભેટવા ને માટે સદા તત્પર છે.૫ ...
આપે ધરાવેલી કટીમેખલા અને ચરણની વિવિધ રસાત્મક ગતિ-વિધિ-સમયે પ્રગટ થતું રૂપ અને ગુણ મહાત્મયનું ચિંતન અતિ દુર્લભ છે.પરંતુ કૃપા-દાનરૂપી-વર્ષણ-સમયે કૃપા-અને કરૂણાથી-સુલભ બન્યા છે સ્વકિયોને એ શું આશ્ચર્યની વાત નથી?
“શ્રી હરિદાસ”કહે છે.એ સાક્ષાત કૃષ્ણરૂપ-રસાત્મક શ્રી વલ્લભની ચરણ રેણુ જન્મોજન્મ-પ્રાપ્ત થાએ જ યાચના કરે છે અને આવી યાચના નિજ-પુષ્ટિજનોને કરવાની શીખ આપે છે.૬ .....
HAVELI SANGIT PUSHTI MARG SANGIT
SHREE VALLABH KA PAD
LAG JO SHREE VALLABH PAD RANG
RAGA :MISHRA KALYAN
TAL :ADDHA TINTAL
WRITTEN BY SHREE HARIRAYAJI RASIKJI
SING BY
SHRI VITHALDAS VALLABHDAS BAPODARA
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506

PLEASE INFORM TO YOUR INTERESTED VAISHNAVAS FOR SUPPORT OF THIS TYPE OF BHAVANATMAK BHAKTI PUSHTI SARAL HAVELI SANGEET
इस प्रकार के भावात्मक पुष्टिमार्गीय हवेली संगीत में आपका योगदान हमारे लिए बहुत जरुरी है | हमारी यह विनंती है कि आप शेर (SHARE)कीजिए और like और subscribe करनेके लिए उत्साहित कीजिए |
રસ ધરાવતા વૈષ્ણવોનું આ પ્રકારના ભાવાત્મક પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતમાં આપનું યોગદાન અમારા માટે બહુ જરૂરી છે.અમારી આપને વિનંતી છે કે વૈષ્ણવોને share કરીને like અને subscribe કરાવીને આ કાર્યમાં સહકાર આપો .
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506

Комментарии

Информация по комментариям в разработке