🌼 હરિ નો મારગ આવ્યો તારા હાથમાં 🌼 bhajan kirtan|| Gujarati kirtan||ચેતવણી ભજન

Описание к видео 🌼 હરિ નો મારગ આવ્યો તારા હાથમાં 🌼 bhajan kirtan|| Gujarati kirtan||ચેતવણી ભજન

🌼 હરિ નો મારગ આવ્યો તારા હાથમાં 🌼 bhajan kirtan|| Gujarati kirtan||ચેતવણી ભજન #kirtan


🌺કિર્તન નું લખાણ🌺

હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
હળવે હળવે ચાલવા માંડ, હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

સદગુણ ભાથું રે લેજે સાથ માં રે (2)
હે એક પછી એક અવગુણ છાંડ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

ભણતા ભણતા પંડિત નીપજે રે (2)
હે લખતા લખતા લહિયો થાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

ડગલે ડગલે મોટા ડુંગરા રે (2)
હે ચડતા ચડતા જરૂર ચડાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

ટીપે ટીપે સરોવર ઉભરે રે (2)
હે કાંકરે કાંકરે પાળ બંધાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

એમ આ પંથમાં આગળ ચાલે છે રે (2)
કે નક્કી ધ્યેય પગમાં પહોંચાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)


જીવતા મુક્તિનો આનંદ મળશે રે (2)
હે ટળશે, ટળશે સૌ સંતાપ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)


ગોવિંદ મળશે પૂરા વિશ્વાસથી રે
હે સત્ત-ચિત્ત-આનંદ આપ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

હળવે હળવે ચાલવા માંડ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (3)


Gujarati bhajan
ram nu kirtan
ram na Bhajan
Ram sita na kirtan
mahila mandal na kirtan
Gujarati mahila mandal
ram na gujarati kirtan
sitaram na Bhajan
mahila mandal na Bhajan
mahila mandal

રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
   • 🙏 કૃષ્ણ ભજન 🙏  

🙏 રામનાં ભજન 🙏:    • 🙏 રામનાં ભજન 🙏  

Mahadev na kirtan.bhajan:    • Mahadev na kirtan.bhajan  

🙏 માં - બાપનાં ભજન 🙏:    • 🙏 માં - બાપનાં ભજન 🙏  


🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏:    • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏  



#mahila_mandal
#Satsang_mandal
#ram_na_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#ram_kirtan
#કીર્તન
#ram_bhajan
#satsang_bhajan
#bhajan_kirtan
#હરિનો_મારગ_આવ્યો_છે_તારા_હાથમાં_રે

Комментарии

Информация по комментариям в разработке