🌷 આજે કોઈ આવે કાલે કોઈ જાય 🌷 Gujarati kirtan || bhajan kirtan|| lyrics kirtan||

Описание к видео 🌷 આજે કોઈ આવે કાલે કોઈ જાય 🌷 Gujarati kirtan || bhajan kirtan|| lyrics kirtan||

🌷 આજે કોઈ આવે કાલે કોઈ જાય 🌷 Gujarati kirtan || bhajan kirtan|| lyrics kirtan|| #bhajan

કીર્તન નું લખાણ

_______🙏🌷🙏_______
હે આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
એને સંસારનું ચક્ર કહેવાય

કોઈ જીવે સુખમાં તો કોઈ દુઃખી થાય
એને સંસારનું ચક્ર કહેવાય

ઉગેલા સૂરજને હાથમાંવું પડતું
ખીલેલા ફુલ ને કરમાવું પડતું
જીવન મરણ બેઉ અદલ બદલ થાય
એને સંસારનું ચક્ર કહેવાય...

આજે કોઈ આવે ને કાલે કોઈએ જાય
એને સંસારનું ચક્ર કહેવાય..

હે કોઈને ત્યાં પૂનમ તો કોઈને અમાસ છે
કોઈ હશે હરખે તો કોઈ ઉદાસ સે
હે ચડતી પડતી ના એવા ચમકારા થાય
એને સંસારનું ચક્ર કહેવાય..

આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
એને સંસારનું ચક્ર કહેવાય

હું મારું કરવામાં માર ખવાય છે
તું તારું કહેતા રે તરી રે જવાય
માયાની જાળે બધા જીવો જકડાઈ
એને સંસારનું ચક્ર કહેવાય....

આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
એને સંસારનું ચક્ર કહેવાય..

હે જગત બધુ તો ઈશ્વર આધીન છે
ઈશ્વરની ઈચ્છા પાસે સૌ કોઈ આધિન છે
હે રામ ની રમત ના સમજી સમજાઈ
એને સંસારનું ચક્ર કહેવાય...

હે આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
એને સંસારનું ચક્ર કહેવાય...
એને સંસારનો ચક્ર કહેવાય....


Gujarati bhajan
ram nu kirtan
ram na Bhajan
Ram sita na kirtan
mahila mandal na kirtan
Gujarati mahila mandal
ram na gujarati kirtan
sitaram na Bhajan
mahila mandal na Bhajan
mahila mandal

રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
   • 🙏 કૃષ્ણ ભજન 🙏  

🙏 રામનાં ભજન 🙏:    • 🙏 રામનાં ભજન 🙏  

Mahadev na kirtan.bhajan:    • Mahadev na kirtan.bhajan  

🙏 માં - બાપનાં ભજન 🙏:    • 🙏 માં - બાપનાં ભજન 🙏  


🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏:    • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏  



#mahila_mandal
#Satsang_mandal
#ram_na_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#ram_kirtan
#કીર્તન
#ram_bhajan
#satsang_bhajan
#bhajan_kirtan
#sradhhanjli_bhajan
#આજ_કોઈ_આવેને_કાલ_કોઈ_જાય

Комментарии

Информация по комментариям в разработке