ડાકોરની જાત્રા મોંઘી પડી ગઈ | ભજન નીચે લખેલું છે _ ચેતનાબેન

Описание к видео ડાકોરની જાત્રા મોંઘી પડી ગઈ | ભજન નીચે લખેલું છે _ ચેતનાબેન

ડાકોરની જાત્રા મોંઘી પડી ગઈ | ભજન નીચે લખેલું છે _ ચેતનાબેન ‎@geetsangeetchetanaben 

ભજન

ઝટપટ ઝટપટ ફરવા ગઈ ડાકોરના સંઘમાં જાત્રાએ ગઈ
દોડતી ને દોડતી સ્ટેશન ગઈ ટિકિટની બારી બંધ થઈ ગઈ
ત્યાંથી ગાડી ઉપડી ગઈ આણંદના સ્ટેશન ઉભી રહી
હે સાંભળો મારી બહેનો ને સાંભળો મારા ભાઈ આણંદ ના ગોટા ખાવા ગઈ
સૌથી પહેલા ઉતરી ગઈ આનંદ ના ગોટા ખાવા ગઈ
ગોટા ખાઈને તાજી માજી થઈ પાછી ગાડીમાં આવી ગઈ
સૌથી પહેલા આવી ગઈ બીજાની સીટમાં ગોઠવાઈ ગઈ
બીજાની સીટમાં ગોઠવાઈ ગઈ ત્યાં તો ઝઘડા ઝગડી  થઈ
ત્યાંથી ગાડી ઉપડી મારા ભાઈએ ડાકોરના ગામમાં ઊભી રહી
સૌથી પહેલા ઉતરી ગઈ ગોમતીજી માં નાવા ગઈ
નાઈ ધોઈને પાવન થઈ કપડાની થેલી ગુમ થઈ ગઈ
સાંભળો મારી બહેનો ને સાંભળો મારા ભાઈ મારી કપડાની થેલી ગુમ થઈ ગઈ
મનડુ વાળીને હું તો આગળ ગઈ રણછોડરાય ના મંદિરે ગઈ
મંદિરે જઈને ઊભી રહી ત્યાં તો મોટી લાઈન થઈ.
બીજાની વચમાં પેસી ગઈ ત્યાં તો ઝગડા ઝઘડી થઈ
બીજાની વચમાં પેસી ગઈ ત્યાં તો ધક્કા ધકકી થઈ
પહેલા ધક્કે અંદર ગઈ બીજા ધક્કે બહાર પડી ગઈ
ઊભી થઈને જોયું મારા ભાઈ સાવરે સોનાની મારી કંઠી ગઈ
સાંભળો મારી બહેનો ને સાંભળો મારા ભાઈએ ડાકોરની જાત્રા મોંઘી પડી ગઈ
એટલે તમને કહું છું મારા ભાઈ આઠમે પૂનમે જાસો નહીં




If you like this video don't forget to share with others & also share your views Thank you

Do Not forget to like , comment ,Share and Subscribe to "Geet Sangeet Chetanaben" You tube channel

જો તમને મારા વિડીયો ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો





#કીર્તન
#ગીતસંગીતચેતનાબેન
#GeetSangeetChetanaben
#Chetanaben
#Chetanaben_Videos
#ચેતનાબેન
#ચેતનાબેનના_ગીતો
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત



Thanks for your watching this video

Комментарии

Информация по комментариям в разработке