મારી અગાશીએ આવ્યો પેલો કાગડો🙏નીચે લખેલું છે🙏શ્રાદ્ધ પક્ષનું જોરદાર કિર્તન🙏Vibha Yashwant Vora

Описание к видео મારી અગાશીએ આવ્યો પેલો કાગડો🙏નીચે લખેલું છે🙏શ્રાદ્ધ પક્ષનું જોરદાર કિર્તન🙏Vibha Yashwant Vora

નીચે લખેલું છે
મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કાકા બોલે છે
બોલે છે બોલે છે કાગડો કાકા બોલે છે....મારી અગાસીએ

પિતૃઓની યાદ અપાવતો કાગડો...કાગડો કાકા બોલે છે
ભાદરવો આવ્યો ને શ્રાદ્ધ રે આવ્યા
કાગડો યાદ અપાવે રે .... મારી અગાસીએ
પિતૃને મનગમતા ભોજન બનાવીએ છે
શ્રાદ્ધ નાખીને જમાડીએ રે.... મારી અગાસીએ
મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કાકા બોલે છે
કુટુંબ પરિવાર ભેગા મળીને જમવા
પિતૃ નું શ્રાદ્ધ મનાવીએ રેજી થાય છે.... મારી અગાસીએ
સંપ જોઈને પિતૃ રાજી થાય છે
સંતતિના આશીર્વાદ આપે રે.... મારી અગાસીએ
બેનો ભાણેજ ને બ્રાહ્મણ બોલાવીએ
દાના દક્ષિણા દઇએ રે.... મારી અગાસીએ
ગાય કુતરાને પુરી ખવડાવીએ રે
અતિથિને જમાડીએ રે.... મારી અગાસીએ
ભક્તો કહે છે તમે એટલું રે કરજો
પિતૃઓના આશીર્વાદો મળશે રે.... મારી અગાસીએ

----------------------------------------------------------------------------------

#શ્રાદ્ધપક્ષનુંજોરદારકિર્તન
#નીચેલખેલુંછે
#મારીઅગાશીએઆવ્યોપેલોકાગડો
#vibhayashwantvora
#sradpakshnujordarkirtan
#nichelakheluche
#mariaagashiaaavyopelokagado
#ગુજરાતીભજન
#gujaratibhajan
#satsangibhajan
#સત્સંગીભજન

----------------------------------------------------------------------------------

My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષનું નવું જ કિર્તન સંભળાવી રહી છું. .👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
-

Комментарии

Информация по комментариям в разработке