ભજુ મોગલ ભગવતી | છંદ | Bhaju Mogal Bhagvati | Chand | Jignesh Gadhvi | New Gujrati Song 2021.

Описание к видео ભજુ મોગલ ભગવતી | છંદ | Bhaju Mogal Bhagvati | Chand | Jignesh Gadhvi | New Gujrati Song 2021.

ભજુ મોગલ ભગવતી | છંદ | Bhaju Mogal Bhagvati | Chand | Jignesh Gadhvi | New Gujrati Song 2021.
______________________________________________________
HI FRIENDS"

WELCOME TO OUR CHANNEL JIGNESH GADHVI
OUR WORK IS MAKING GUJRATI SONG, COMEDY VIDEO, LIVE LOK DAYRA, BHAJAN, SAHITYA.
🌹🙏Jay mata ji 🙏🌹
🙏Jay Chamunda Ma🙏
🙏Jay Mogal Ma🙏
હે.. આતો પાવન ભોમ ભીમરાણા તણી, અને માળી પ્રગટ તુ પૂજાય, પણ મોગલ્ હાદ્ હાંભળી.. અરે રે.. તુ તો ડગલે ધરા ધ્રુજાવતી... જય મોગલ...

હે.... દેવસુરના ઘર દીપતી ચંડી પ્રબળ તુ ચારણી અવતરી ને ઉજવડ કરી તે કૂખ રાનલ માતની... તુ સહાય કરવા સાબદી જોગણી પળમાં જાગતી...
આધાર નિરાધારની હુ ભજું મોગલ ભગવતી... (૨)

હે... ભીમ રાણા ની ભૂમિ ઉપર દુઃખ ભક્ત જન ના દાળતી.. ઓખા માં તારી એક ધારી ઉતારે સવ આરતી.. ધાબડી ને ધારણ કરી સંતાન ને સાંભળતી..
આધાર નિરાધારની હુ ભજું મોગલ ભગવતી... (૨)

હે... શક્તિ વિકટ ના સમય માં તુ આવી ને ઉગારતી.. સુર તણા દળ ને રક્ષતી ને અશુર દળ સંહારતી...રુઠી ને છીનવે રાજ ને ત્રુઠી ને ભક્તો તારતી
આધાર નિરાધારની હુ ભજું મોગલ ભગવતી... (૨)

હે... ઓખા મંડળ ની ઉપરે.. અહરાણ જેદી આવિયા.. એને વિદારી ખડક ધારી હાંક થી હંફાવિયા.. ત્યા તો તુરક ની વણ લડે સેના સમર થી ભાગતી
આધાર નિરાધારણી હુ ભજું મોગલ ભગવતી... (૨)

હે... અણમોલ એના બોલ આયલ પળ માં ભીડુ ભાંગતી .. છોરું સમરતા સાદ દેતા.. વારે વેલી આવતી.. ભજતી આ દુનિયા ભાવથી તુ લાજ્ હવની રાખ તી..
આધાર નિરાધાર ની હું ભજું મોગલ ભગવતી (૨)


હે... તુ જગની તારણ.. અશુર વિદારણ.. હારણ દુઃખ ની હામ ભરે... સવ્ કોડ પુરા કરતી પળમાં.. જે તુજ પર વિશ્વાસ કરે.. જેનું જગ માં નઈ કોઈ જો એને જીવન માં તુજ નામ્ જડે... તો લોબડીયાળી લાજ તણી રખવાળ માં મોગલ વારે ચડે... (૨)

🙏 જય મોગલ માં 🙏
🌹🙏 જય મતાજી 🙏🌹

present :- jignesh gadhvi official

🎵 SINGER : Jignesh Gadhvi
🎵 lyrics : Ruturajsinh (Bapu26)
🎵 music : Gaurang Pala & Jaideep Patel
🎵 recording : S.V Studio
🎵 video by : Kiran Sharma, Sanjay Patel
🎵Editing : Amit Patel, Kiran Sharma
🎵 Dress : Kumar Selection (Chotila)
🎵 Sp.Thanks : Mogaldham (Bhimrana)(Bholo Gadhvi)
🎵 producer : Dhaval Gadhvi
🎵 Chennal Manage : RUDRAAX FILMS (7359555509)

special thanks : sachingiri gosai (chotila) jayeshbhai joshi (chotila)
vishalbhai nimavat (chotila) madhada sonal dham , kaneri sonaldham , all friends , family , dhaval rayka , lalbha gadhvi , hiren gadhvi , vasantbhai raba , ram manohar , annad bhai langhnoja

live program contacts:9723607770

bhaju_mogal_bhagvati
#bhaju_mogal_bhagwati
#bhaju_mogal
#jay_ma_mogal
#adhar_niradhar_no
#mogal_ma_new_song
#new
#chotila_ni_tonch_mathe_beshana
#chand_ne_chapti_ma_chodyo
#chamunda_na_rajma
#gaman_santhal
#gita_rabari
#jignesh_gadhvi​
#sonal_ma_song​
#sonal_ne_saad_karje
#chamunda_tara_mandir_radiyamana#chamunda_vandna
#jignesh_gadhvi_official
#chamunda_ma_status
#chamunda_mandir_chotila
#chotila_dungar
#chamunda_ma_aarti
#chamunda_chalisha
#chamunda_ma_song
#chamunda
#chamunda_ma_na_song
#gujarati_song_jignesh_kaviraj_kirtidan_gadhvi#jignesh_kirtidan_gadhvi
#gujarati_song #new_gujrati_devotional #gujrati_devotional

Комментарии

Информация по комментариям в разработке