ચામુંડા વંદના | Chamunda Vandna | Jignesh Gadhvi | New Gujrati Song 2021.chotilanitonch_mathebeshana

Описание к видео ચામુંડા વંદના | Chamunda Vandna | Jignesh Gadhvi | New Gujrati Song 2021.chotilanitonch_mathebeshana

ચામુંડા વંદના | Chamunda Vandna | Jignesh Gadhvi | New Gujrati Song 2021.
_____________________________________________________________
HI FRIENDS"

WELCOME TO OUR CHANNEL JIGNESH GADHVI
OUR WORK IS MAKING GUJRATI SONG, COMEDY VIDEO, LIVE LOK DAYRA, BHAJAN, SAHITYA.
🙏જય્ માતાજી 🙏
🚩🌹🙏જય્ ચોટીલા ના ડુંગર વાડી ચામુંડ માં તમ્ને લાખ્ લાખ્ વન્દન્🙏🌹🚩
🙏 ચામુંડા વન્દન્🙏

સંતાપે નબળો સમય, અને વિકટ વિવિધ વર તાય, તેદ્દી ચામુંડા વારે ચડી અને આપે તરત ઉપાય... (૨)

ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા.. ચામુંડા તારા ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા.. (૨)

ઢોલ જાડા ધ્રુહકે ને ધરા ધ્રુજતી... ચામુંડા તારા મંદિર છે રળિયામણા...(૨)

ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા.. ચામુંડા તારા ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા.. (૨)

ચંડ ને ચપટી માં ચોડિયો.. ચામુંડા તે તો ચંડ ને ચપટી માં ચોડિયો..
મુંડ કેરો કરી ગઈ કોડિયો મુખ માઈ રે.. ચામુંડા તારા મંદિર છે રળિયામણા... (૨)

ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા.. ચામુંડા તારા ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા.. (૨)

ચોટીલા ની ટોચ માથે બેહણા.. ચામુંડા તારા ચોટીલા ની ટોચ માથે બેહણા...
દેશ દેવી છો તુ દેવકા પંચાળ ની..
ચામુંડા તારા મંદિર છે રળિયામણા.. (૨)

ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા..ચામુંડા તારા તારામબાડું ધોલ જો ને વાગતા.. (૨)

વાહન સિંહ ભુજા વિસ રે.. ચામુંડા તારે વાહન સિંહ ભુજા વિસ રે..
શરણે તારા ધનરવ નમાવે છે શીસ રે..
ચામુંડા તારા મંદિર છે રળિયામણા... (૨)

ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા..ચામુંડા તારા તારામબાડું ધોલ જો ને વાગતા.. (૨)
ઢોલ જાડા ધ્રુહકે ને ધરા ધ્રુજતી... ચામુંડા તારા મંદિર છે રળિયામણા...(૨)

ત્રાંબાડુ ઢોલ જો ને વાગતા..ચામુંડા તારા તારામબાડું ધોલ જો ને વાગતા.. (૨)
જય માં ચામુંડા 🙏🚩
present :- jignesh gadhvi official

🎵 SINGER : Jignesh Gadhvi
🎵 lyrics : Dharmik gadhvi
🎵 music : Gaurang Pala
🎵 recording : Harmony Studio
🎵 video by : Amit Solanki (Rudraax Films)
🎵 producer : Dhaval Gadhvi

special thanks : sachingiri gosai (chotila) jayeshbhai joshi (chotila)
vishalbhai nimavat (chotila) madhada sonal dham , kaneri sonaldham , all friends , family , dhaval rayka , lalbha gadhvi , hiren gadhvi , vasantbhai raba , ram manohar , annad bhai langhnoja

live program contacts:9723607770
#chotila_ni_tonch_mathe_beshana
#chand_ne_chapti_ma_chodyo
#chamunda_na_rajma
#gaman_santhal
#gita_rabari
#jignesh_gadhvi​
#sonal_ma_song​
#sonal_ne_saad_karje
#chamunda_vandna
#jignesh_gadhvi_official
#chamunda_ma_status
#chamunda_mandir_chotila
#chotila_dungar
#chamunda_ma_aarti
#chamunda_chalisha
#chamunda_ma_song
#chamunda
#chamunda_ma_na_song
#gujarati_song_jignesh_kaviraj_kirtidan_gadhvi#jignesh_kirtidan_gadhvi
#gujarati_song

Комментарии

Информация по комментариям в разработке