બાપા હો બાપા વર પરણીને આયો || Gulab Thakor||Bharti Thakor||Bapa O bapa Var parni ne ayo|| Hd Video

Описание к видео બાપા હો બાપા વર પરણીને આયો || Gulab Thakor||Bharti Thakor||Bapa O bapa Var parni ne ayo|| Hd Video

#Gulab_thakor
#Bharti_Thakor
#બાપા_હો_બાપા_વર _પરણીને_આયો
#Bapa_ho_bapa_var_Paranine_Aayo
#પરણીને_આયો_લાખેણી_લાડી_લાયો
#Paranineayo
#Parani_ne_Ayo_lakheni_Ladi_layo
#lakheniladi
#લાખેણી
#Lakheni
#Newlagangit2024
#NewGujratisong
#lagangit
#લગ્નગીત
#Lagangit_4k_Video
#Newsong
#new
#fatanu
#ધોળ
ટાઇટલ: બાપા હો બાપા વર પરણી ને આયો
Singer: ગુલાબ ઠાકોર
ભારતી ઠાકોર તીર્થગામ
Lyrics: Manu Thakor Tervada
Music & Studio : Mad Studio Tharad Indresh Chauhan
Video By: Db Village boy
Suport :
All My Lovely Family
All Village boy Team
Gujju love guru
VahtoVillageboy
Nilesh Village boy
kishan Village boy
Vinod Village boy
Db Village boy
Bhuro Village boy
Chirag Foji
Sailesh foji
Bhano Village boy
Harshad Village boy
ફાઉન્ડેશન ટીમ
Well Great Hair Salun Amdabad
Deshi ગામડિયા ટીમ
All Dear Friends
Marriage Shorts: Bharat Bhai Thakor Tervada
Poster: Bharat Pathamada
dj Saport: Bhavesh Dj Radhanpur; Vimal Dj Asasan, Dilip Dj Asasan
ગીત ની સમજણ
ઉતર ગુજરાત માં અને ખાસ કરી ને બનાસ કાંઠા પાટણ વિસ્તાર માં ગવાતું આ લગ્ન ગીત ખૂબ જ સુંદર ભાવ વાહી અને મધુર છે.
વર રાજા ની જાન લગ્ન માંડવે થી પરણી ને જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે વર રાજા ની બહેનો આ ગીત ગાતી હોય છે.
ગીત માં કન્યા પક્ષ ને મહાન બતાવવા માં આવ્યો છે
પોતાની વહાલીસોઈ દીકરી, બહેન,ભાણેજ , સાહેલી રંગે ચંગે પરણાવી ને વિદાય આપે છે.એનું વર્ણન આ ગીત માં થયું છે.
વર રાજા ની બહેનો પોતાના બાપા ને ઉમંગ ભેર વધામણી આપતા ગીત ગાતી હોય છે અને સમજાવતી હોય છે કે આપણા ને એક મહાન કુટુંબનાં પિતાએ લાડકવાયી દીકરી....
ભાઈ યે એની લાડકવાયી
બહેન.... મામા યે એની લાડકવાયી ભાણી .
કન્યા ની સખી ઓ યે એની લાડકવાયી સાહેલી આપણા ભાઈ સાથે પરણાવી છે.
વર રાજા ની બહેનો વધુ ગાતા કહે છે કે
મારા ભાઈ ને ભણેલી ગણેલી
સુશીલ ....રૂપાળી....હોશિયાર લાડી મળી છે
એનો અમને ખુબ જ આનંદ છે.
ટુંક માં ગામડા ની લોક બોલી માં બન્ને પક્ષ કન્યા પક્ષ અને વર પક્ષ પ્રત્યે નાં પ્રેમ નું આ સુંદર લગ્ન ગીત છે.
આશા છે કે અત્યાર નાં વલ્ગર ગીતો નાં જમાના માં અમારું આ સાંસ્કૃતિક ગીત આપ સહુ ને ગમશે.અને આપ સહુ પ્રેમ થી આ ગીત ને વધાવશો.
જય ચામુંડા માં 🥰🙏
જય ચેહર માં🥰🙏
આપનો ગુલાબજી સી. ઠાકોર નાં જય માતાજી 🙏

Комментарии

Информация по комментариям в разработке