ધામણિયો ધમધમે || Dhamaniyo Dham dhame ||કાનુડા દેશી ગીત ||Gulab Thakor||Vahto Villageboy|Kanuda song

Описание к видео ધામણિયો ધમધમે || Dhamaniyo Dham dhame ||કાનુડા દેશી ગીત ||Gulab Thakor||Vahto Villageboy|Kanuda song

ગોકુળ નો કાનુડો.
દેશી કાનુડા નું ગીત.
શબ્દો: ધાનરા શેઢે ધમણીયો ધમધમે.

સિંગર: ગુલાબ ઠાકોર
ગીત: મનું ઠાકોર 9725854081
સંગીત: ઇદ્રેશ ચૌહાણ
સ્ટુડિયો: Mad Studio Tharad
Actor: વાહતો વિલેજબોય એન્ડ ટીમ.
લોકેશન: તેર વાડા. ગણેશ જી ધારશી જી જેરડિયા પરિવાર.
ડાયરેકટર: ડી. બી.ઠાકોર
Editing: Jigar Suthar Tervada

લેબલ: Gujju Garba.Wtsap 9724508004

Poster: ભરત પઠા મડા +91 6355 509 422

ગીત નો અર્થ:
ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં એમાંય ખાસ કરી ને વાવ,થરાદ,ભાભર,દિયોદર,સુઈગામ,થરા,કાંકરેજ. આ વિસ્તાર માં બહેનો...માતાઓ...ભગવાન શ્રી કૃષ્ણ નાં જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી અને પારણાં નવમી નાં દિવસે દેશી ઢોલ નાં તાલે ઢોલ ખૂબ સરસ રમે છે.અને આં તેમ જ આવા પ્રાચીન અને દેશી ગીતો ખૂબ સરસ લય બ્ધ ગાતા ગાતા રમતા હોય છે. આ એક ભગવાન શ્રી કૃષ્ણ નાં પ્રત્યે ની ભક્તિ નું ખૂબ સરસ ગીત છે.
ગીત નાં શબ્દો મુજબ

ધાંનરા શેઢે ... ધમણીયો ધમધમે.(૨)
ધાંનરા હુરે વાઢું ને તું નીર....
ધાંનરા શેઢે...ધમણીયો ધમધમે....
ધાંનરા કાનજી વાઢે ને રાધા નીરશે...
ધાંનરા ખાશે ગોકુળ ની ગાય...
ધાંનરા શેઢે ધમણીયો ધમધમે.

ખેતર નાં શેઢે ધામણ નામનું એક ધાન્ય કે ઘાસ આવતું..અત્યારે પણ ચોમાસા ની ઋતુ માં ઉગી નીકળે છે પહેલાં નાં સમય માં બહેનો જ્યારે સાસરિયાં માથી પિયર માં કાનુડો રમવા આવે છે ત્યારે પારણાં નવમી નાં દિવસે સવાર માં આં ઘાસ વાઢવા ખેતરો માં જતાં. અને સવાર નાં સમય માં આં ઘાસ કે ધાન વાઢી ને ગાયો ને નીરણ કરતાં અને આખા દિવસ નું નીરણ લાવી ને ગાયો ને ચારતા અને હેત થી આવાં ગીતો ગાતાં......
બપોર પછી માટી નાં બનાવેલ કાનુડા ની ગોળ ગોળ આં બહેનો રમતી અને આવાં ગીતો ગાતી અને ભગવાન પ્રત્યે નો અનહદ પ્રેમ વ્યક્ત કરતી.
આ ગીત એક આવુજ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ દર્શાવતું ઉતર ગુજરાત ના બનાસકાંઠા ...વિસ્તાર નું ખૂબ સરસ ભાવ ગીત છે....
જય શ્રી કૃષ્ણ...
#કાનુડા_નવું_ગીત
#ધમણીયો_ધમધમે
#Kanuda_New_Song
#kanudo
#Kanudanewsong
#kanudosong
#kanudanewsong2021
#કાનુડા નાં નવા ગીત
#Dhamaniyo
#dhamaniyosong
#kanudanugit
#Utar_gujratno_kanudo
#Kanudo_Ramva_Javu
#Gokul_no_kanudo
#મેવાહ_નો_કાનુડો
#જન્માષ્ટમી
#Kanaiyo
#Bal_Kanudo
#kanudanagit
#Kanuda
#krishnasongs
#ધનારાશેઢે
#Dhamaniyodhamdhame
#ધમધમે
#Kanjigokul
#Dhamdhame
#Gokul
#kanradha
#kanudaras
#banasnokanudo
#BhuroVillageboy
#NileshVillageboy
#kishanVillageboy
#dbVillageboy
#RagoVillageboy
#VinodVillagboy
#KammoVillageboy
#VillageboyDanceteam
#Jigar EditingPointBhabhar
#Kanudonewsongs
Kanudodeshigit2021
NagarTervadamaChehardham
#Amarat Barot
#ManuThakor
#kanudosongs
#newsongs
#Gujratisongs
#Gulabthakor
#Deshigiit

Комментарии

Информация по комментариям в разработке