Hetal Thanki | Dheere Dheere Jamano Badlayo | New Bhajan 2024 |

Описание к видео Hetal Thanki | Dheere Dheere Jamano Badlayo | New Bhajan 2024 |

Hetal Thanki | Dheere Dheere Jamano Badlayo | New Bhajan 2024 | #gujaratikalakar

🎬 Presented by: Gujarati Kalakar

🎥 Producers:

• Purvi Sheladiya
• Kavita Patel
• Janki Mehta

🎤 Singer : Hetal Thanki
📝 Lyrics : Traditional
🎼 Music : Ravi Nadiya, Rahul Nadiya
🎹 Music Programming : R2 Studio
👥 Chorus : Mumtaz Ben, Krishna
🎥 D.O.P : BR Production
🖼️ Design : Rajesh toliya
💄 Make Up : Ashish Shiyal


#gujaratikalakar #gujaratibhajan #bhajan2024 #gujaratibhajan2024 #hetalthanki #hetalthankibhajan #hetalthankinewbhajan #traditionalbhajan #prachinbhajan #newbhajan2024 #oldbhajanmandal #bhajanmandli #hetalthankinewsong #hetalthankiporbandar #navabhajan #gujaratibhajankirtan #gujaratibhajanstatus #gujaratibhajanmandal #gujaratibhajanvideo #gujaratibhajandesi #gujaratibhajansong #gujaratibhajanold #newgujaratibhajan #latestbhajan #gujaratibhajan #jamanobadlayo



--------------------------------------------------------------------------





લોક ગીત - ગુજરાતી
ગીત ના શબ્દો - ધીરે ધીરે જમાનો બદલાયો,

ધીરે ધીરે જમાનો બદલાયો ,
હોવે હોવે જમાનો બદલાયો,
પેલા પશ્ચિમના વાયરા વાય, જમાનો બદલાયો,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા સીતારામ સીતારામ બોલતા,તા,
હવે હાઈ ને હલ્લો કહેવાય, જમાનો બદલાયો ,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા ખોખો , સંતાકુકડી રમતા તા,
હવે મોબાઈલ થી મોર્નિંગ થાય ,જમાનો બદલાયો ,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા વડીલો ની શિખામણ લેતા તા,
હવે google ને પૂછી કામ થાય ,જમાનો બદલાયો,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા પાટલે બેસીને જમતા તા,
હવે બુફે ડિનર લેવાય, જમાનો બદલાયો ,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા કઢીને રોટલા ખાતા તા,
હવે પીઝા ને બર્ગર ખવાય, જમાનો બદલાયો ,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા સાડી ને સેલા પેરતા તા,
હવે મીડી ને જીન્સ પહેરાય, જમાનો બદલાયો,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા માતાજીના ગરબા ગાતાતા
હવે ડીજેમા ડિસ્કો થાય, જમાનો બદલાયો,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા માતા-પિતા વડીલો, ને નમતા તા,
હવે ઘરડા ઘરમાં મુકાઈ ,જમાનો બદલાયો,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

પેલા માભા માં મોજું માણતા તા,
હવે લાજ શરમ નથી કાંઈ ,જમાનો બદલાયો ,
ધીરે ધીરે જમાનો બદલાયો,
હોવે હોવે જમાનો બદલાયો ,

Комментарии

Информация по комментариям в разработке