Dr.Ni Diary Episode-11: નવા વર્ષની એક 'મિલેનિયમ' ઘટના !

Описание к видео Dr.Ni Diary Episode-11: નવા વર્ષની એક 'મિલેનિયમ' ઘટના !

દોસ્તો,

ડોક્ટર્સની જીવન આમ જોવા જઈએ તો 'દર્દીલું' કહી શકાય. એનો અર્થ એવો કે તેમને ખુદના દર્દ કરતા અન્ય દર્દીઓ સાથે ઉપરાંત તેમાં રહેલા દર્દની સાથે વધારે ઘરોબો રહેતો હોય છે.

વર્ષો પહેલા મિલેનિયમ-વર્ષની શરૂઆતના વખતે મારી સાથે એક દર્દીલી ઘટના બની. ત્યારે મને મારી ખુશીઓને દબાવીને પણ દર્દમાંથી ખુશીઓ વહેંચવાનું કામ કરવું પડ્યું હતું. જે પછી મારા જીવનનું જાણે વાર્ષિક કાર્ય બની રહ્યું. શું છે એ કામ, જાણવું હોય તો આ એપિસોડ જોઈ લેજો. મને તો ગમતી ઘટના છે, તમને પણ ગમશે.

દર્દમાંથી ખુશીઓનો ખજાનો શોધતો દોસ્ત,
શરદ ઠાકરના 'હેપી ન્યુ યર' ! 🪅 🎊 🎉 🌟 ✨

તા.ક: અને હા ! તમારામાંથી જે દોસ્તોને તેમના જીવનમાં બનેલી કોઈક એવી અદભૂત ઘટના જે બીજાંને પણ અવાચક કરી શકે, પ્રેરણારૂપ બની શકે, તેને મારી સાથે વહેંચવી હોય, શેર કરવી હોય તો મને મોબાઈલ અને ઇમેઇલ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. શક્ય થશે તો આવનારાં એપિસોડ્સમાં તેને પણ સ્થાન આપવામાં આવશે.

મોબાઈલ: +91 9426344618
ઇમેઇલ: [email protected]
- - - - - - - - - - - - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે.
https://amzn.to/470RxmK

Комментарии

Информация по комментариям в разработке