લગાવ કે ATTECHMENT થી મુક્ત રહેવું પડશે, vicharvistar, વિચારવિસ્તાર,

Описание к видео લગાવ કે ATTECHMENT થી મુક્ત રહેવું પડશે, vicharvistar, વિચારવિસ્તાર,

લગાવ કે ATTECHMENT થી મુક્ત રહેવું પડશે, vicharvistar, વિચારવિસ્તાર,#jayantibhaisuthar
વિચાર વિસ્તાર 

नास्ति विद्या समं चक्षु 

नास्ति सत्य समं तपः। 

नास्ति राग समं दुखं

नास्ति त्याग समं सुखं ।!

વિદ્યા સમાન આંખ નથી, 

સત્ય સમાન તપસ્યા નથી, 

આસક્તિ સમાન દુઃખ 

નથી અને ત્યાગ સમાન 

સુખ નથી.

 ભારતીય સંસ્કૃતિ 

'तेन त्यकतेन भुंजिथा:।'

એટલેકે 'ત્યાગીને ભોગવો' 

ની હિમાયત કરે છે.

એટલે કે આપણા સઁસર્ગમાં 

આવતી કોઈ પણ વસ્તુ 

કે વ્યક્તિ કાયમ આપણી 

સાથે રહેવાની નથી, 

એટલે કે કોઈ પણ ભોગ

 શાશ્વત નથી. દા.ત.કોઈ 

એમ કહે કે મારે સમગ્ર 

આયુષ્ય 'યુવાની'માં 

વિતાવવું છે, તો તે 

ક્યારેય શક્ય બનશે નહીં, 

તમારે બાળપણ ભોગવ્યા 

પછી જ યુવાનીમાં પ્રવેશ

વાનું છે. વળી યુવાની પણ 

કાયમ માટે એટલેકે 

શાશ્વત કાળ ટકવાની 

નથી.તમારે વૃદ્ધ બનવું જ 

પડશે અને આમ ક્રમાનુસા

રની વિવિધ અવસ્થાઓમાં

થી પસાર થવું જ પડશે. 

એટલે તમે કોઈ પણ ભોગ 

ત્યાગશો તો પ્રથમ શરતે

 તમારે આસક્તિ છોડવી 

પડશે... લગાવ કે ATTE

CHMENT થી મુક્ત 

રહેવું પડશે, અને રાગ 

છોડવાથી તમને દુઃખથી 

મુક્તિ મળશે.

આંખ જોવાનું કામ કરતી 

ઇન્દ્રિય છે. જે ની પાસે 

આંખ છે, તે વિશ્વના 

દૃષ્ય સ્વરૂપને જાણી 

શકે છે ; પણ અહીં જ્ઞાન

 રૂપી આંખ જ આપણને 

પારલૌકિક જગતની 

અનુભૂતિ કરાવી શકે છે 

તેથી नास्ति विद्या समं 

चक्षु  કહ્યું છે. કારણકે 

વિદ્યા આપણને કોઈ પણ 

જાણકારી પુરી પાડીને 

જ્ઞાની બનાવી શકે છે.

હવે વાત કરી એ તપ

 અને સત્ય ની. અહીં 

સત્ય સમાન તપ નથી 

એમ કહ્યું છે. કોઈ પણ

 સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય 

તો તેને અનુરૂપ મહેનત,

 સંયમ, ધીરજ અને 

તીતીક્ષાની જરૂર પડે છે.

 આબધા ઘટકોના સંમ્યક

 આચારણ ને ' તપ 'કહે

વાય. સત્યની શોધ જો 

કરવી હોય તો આકરી 

તપશ્ચર્યામાં થી પસાર 

થવું પડે છે. એટલે જ 

સત્યને અહીં તપ ની 

પરાકાષ્ઠા ની ઉપલબ્ધી

 માનીને, બંન્ને ને એક

બીજાના પર્યાય તરીકે 

રજૂ કરેલ છે.

અસ્તુ... #Jksuthar.
#motivation #inspirational #suvichar



 

Комментарии

Информация по комментариям в разработке