માઁ મોગલની કૃપા અને લોકોને સારું ખવરાવાની ભાવના હોય તો જ આમ ધંધો થાય હો

Описание к видео માઁ મોગલની કૃપા અને લોકોને સારું ખવરાવાની ભાવના હોય તો જ આમ ધંધો થાય હો

માઁ મોગલની કૃપા અને લોકોને સારું ખવરાવાની ભાવના હોય તો જ આમ ધંધો થાય હો
#streetfood #pavbhaji #food


જય માઁ મોગલ પાવભાજી
ગાયત્રી નગર, SBI ATM ની બહાર, ભાવનગર
9723036309
9725193835

સૌથી પહેલા બન્ને તવા ઉપર તેલ નાખ્યું છે એક મોટો ઓર્ડર છે
હવે થોડી વાર પછી બન્ને તવા ઉપર લસણની પેસ્ટ નાખે છે
આદુ ની પેસ્ટ નાખે છે
મરચા ની પેસ્ટ નાખે છે
લીલું લસણ નાખે છે
કોથમીર નાખે છે
મીઠું નાખે છે
ધાણા ઝીરું નાખે છે
તીખું મરચું અને મસાલા બળે નહિ એટલે પાણી નાખે
મસાલો પાકી ગયો એટલે ભાજી નો બેઝ નાખે છે
કાચા કેળા, બટેટા, ટામેટા, વટાણા, ફ્લાવર ની પેસ્ટ નાખે
પાવ ભાજી મસાલો નાખે
અને આ આપણી પાવ ભાજી તૈયાર

કિંમત ૧૦/- જેમાં એક પાવ આવે અને પાવ ની સાથે થઇ રહે એટલી ભાજી
પુલાવ ૧૫/- રૂપિયા પ્લેટના

Комментарии

Информация по комментариям в разработке